Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal
View full book text
________________
૧૨ આ અવસર્પિણીમાં સૌથી છેલ્લા - કેવલજ્ઞાન પામ્યા.
(મહાવીર સ્વામી, જંબુ સ્વામી, પ્રભવ સ્વામી) ૧૩ પંથક મુનિ કેવલજ્ઞાન પામ્યા(ઉપાશ્રયમાં, ઉદ્યાનમાં, શત્રુંજયમાં) ૧૪ સુલસા _ થઈને કેવલજ્ઞાન“પામશે” (ગણધર, તીર્થંકર, સાધ્વી) ૧૫ વલ્કલચિરિ – કેવલજ્ઞાન પામ્યા”
(કાઉસ્સગ કરતાં, પાતરાનું પડિલેહણ કરતાં, પશ્ચાતાપ કરતાં) ૧૬ કુમારપાળ રાજા _ થઈને કેવલજ્ઞાન પામશે.(ગણધર, તીર્થકર, ઉપાધ્યાય) ૧૭ બાહુબલી કેવલજ્ઞાન પામ્યા.
(એક વર્ષ કાઉસગ્ન કરતાં, વંદન માટે પગ ઉપાડતાં, હાથીની અંબા ઉપર) ૧૮ _ મહા વિદેહ ક્ષેત્રમાં જઈને કેવલજ્ઞાન પામ્યા.
(આનંદઘનજી, અનુપમાદેવી, વસ્તુપાળ) ૧૯ મરુદેવા માતા કેવલજ્ઞાન પામ્યા.
(પુત્રની ઋદ્ધિ જોતાં, લોક ભાવના ભાવતા, પુત્રના રાગથી) ૨૦ કુર્મા પુત્ર કેવલજ્ઞાન પામ્યા.(ઘેર બેઠા બેબ, રાજ્ય કરતાં, ચોરીમાં) ૨૧ રાવણ _ થઈને કેવલજ્ઞાન પામશે.(તીર્થકર, પ્રત્યેકબુદ્ધ, ગણધર) ૨૨ ગૌતમ સ્વામીના શિષ્યો કેવલજ્ઞાન પામ્યા.
(૫૦ હજાર, ૫ હજાર, ર૫ હજાર) ૨૩ ગોશાલક _ભવો પછી કેવલજ્ઞાન પામશે.(સંખ્યાતા, અસંખ્ય, અનંતા) ૨૪ પ્રસન્નચંદ્ર રાજર્ષિ _ કેવલજ્ઞાન પામ્યા.
(વંદના કરતા, વંદનની ભાવના ભાવતા, ધ્યાન ધરતાં ૨૬ મેતારજ મુનિ –
કેવલજ્ઞાન પામ્યા. | (સોનીનો પરિષહ સહતા, પ્રમોદ ભાવના વિચારતા, રાજાના ભયથી) ૨૭ ચાર ભાણેજ મુનિના મામા મુનિ – કેવલજ્ઞાન પામ્યા.
(ગુસ્સો કરતાં, કાઉસ્સગ્ન કરતાં, ભાણેજ મુનિને ખમાવતા) ૨૮ દઢ પ્રહરી _ _ કેવલજ્ઞાન પામ્યા.
(ચોરી કરતાં, માર મારતાં, માર સહન કરતાં) ર૯ ભાભી ઉપર ખરાબ દૃષ્ટિ કરનાર રહેનમી ભવમાં કેવલજ્ઞાન પામ્યા.
(પછીના, ત્રીજા, તેજ) ૩૦ ઇલાચીકુમાર કેવલજ્ઞાન પામ્યા.
(મુનિને વહોરતા જોઈ, ચોરીમાં, રાજાને ખુશ કરતા)
४४

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100