________________
૫૩ અકબર પૂર્વ ભવમાં
___ હતો.(તાપસ, બૌદ્ધસાધુ, સંન્યાસી) ૫૪ વરાહમિહિરે રાજપુત્રનું આયુષ્ય _ _ નું બતાવ્યું હતું.
(૧૦૦ વર્ષનું, ૭ દિવસ, ૭ વર્ષ) પપ કંદર્પ ને જીતનારા સ્થૂલભદ્રજી _ ને ન જીતી શક્યા.
વિષય, દર્પ, લોભ) પ૬ ૧૦ પૂર્વો લખવા માટે
હાથીના વજન જેટલી સાહી જોઈએ.
(૧૦૨૩, ૨૦૪૭, ૪૦૯૬) ૫૭ પર્યુષણ મહાપર્વના છેલ્લા દિવસે સવારે – _પ્રતિક્રમણ કરવાનું હોય છે.
| (દેવસી, સંવત્સરી, રાઈ) ૫૮ ૨૪ તીર્થકરોનું – __ એક સરખું હોય છે.
(આયુષ્ય, કેવળજ્ઞાન, શિષ્યવૃંદ) પ૯ શું આપની પાસે ધર્મ નથી ? એમ _ – રાજકુમારે પૂછયું.
(કપિલ, અનંગ, મહાબળ) ૬૦ વર્ષ દરમ્યાન કર્તવ્યો કરવાનાં હોય છે. (૩૬, ૫, ૧૧) ૬૧ ગૌતમ સ્વામીનો વિલાપ
– દિને સાંભળવા મળે છે.
| (ચોથા, છઠ્ઠી, પાંચમાં) ૬૨ મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને મહાવતો હોય છે. (૨, ૪, ૫) ૬૩ કલ્પસૂત્રની ટીકાનું નામ છે (શિષ્યવૃત્તિ, સુબોધિકા, શિષ્યાદિતા) ૬૪ હીરસૂરિ મહારાજે અકબર પાસે – મહિના અમારી પ્રવર્તન
કરાવેલ હતું. ૬૫ ગણધરવાદનું વ્યાખ્યાન | _ હોય છે. (સવારે, બપોરે, રાત્રે) ૬૬ ગૌશાળો – નો પુત્ર હતો. (શરણવ, મખલી, મહાવીર) ૬૭ પર્યુષણ મહાપર્વ
_દિવસના હોય છે. (૮, ૯, ૧૦) ૬૮ પર્યુષણના કર્તવ્યમાંથી ત્રીજું કર્તવ્ય
(ઉજમણું, મૃતભક્તિ, ક્ષમાપના) ૬૯ સાતમો કલ્પ _ ૭૦ ગોશાળાને બચાવવા શ્રમણ પ્રભુ વીરે – _ લેગ્યા છોડી હતી.
(તેજો, શીત, પીત) ૭૧ પ્રભુવીરની પાસે સૌથી પહેલા દીક્ષા લેનારા પાંચ બ્રાહ્મણોના
શિષ્યો હતા. ૭૨ ભગવાન મહાવીર ઉપર કેવલજ્ઞાન બાદ
, ઉપસર્ગ કર્યો.
(સંગમે, ગોશાળાએ, ગોવાળિયાએ) ૭૩ વાર્ષિક કર્તવ્યોમાંથી પાંચમું કર્તવ્ય - - - છે.