________________
૩૪ પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગ કરનાર –– દેવ હતો.
(સંગમ, મેઘમાળી, હરિશૈગમેષી) ૩૫ અષ્ટાઢિંકા વ્યાખ્યાનના રચયિતા પ. પૂ
| સૂરિ મ. સા. છે.
(હીર, સેન, લક્ષ્મી) ૩૬ શુલપાણી યક્ષ પૂર્વભવમાં
(સિંહ, શેઠ, બળદ) ૩૭ પ્રભુ મહાવીરે છઠ્ઠા સ્વપ્નમાં ઉગતો --- જોયો હતો.
(ચન્દ્ર, સૂર્ય, તારો) ૩૮ ગંગા નદી ઊતરતા આવેલા ઉપસર્ગમાંથી પ્રભુને દેવોએ ઉગારી લીધા હતા.
(બે, ત્રણ, ઘણા) ૩૯ ચતુર્વિધ સંઘ સાથે વાજતે ગાજતે દેરાસર દર્શન કરવા જવું તેને કહેવાય.
(પંજણું, વરઘોડો, ચૈત્યપરિપાટી) 40 બ બબુદા સમાધથા મરવાથી - ૪૦ બે બળદો સમાધિથી મરવાથી - - નામના વ બને છે.
(સંગમ-સુદ્રષ્ટ, કંબલ સંબલ, મેઘમાળી-દદ્રાંક) ૪૧ બારમાં અંગનું નામ – છે.(આચારાંગ, ભગવતી સૂત્ર, દષ્ટિવાદ) ૪૨. પર્યુષણના સાતમા દિવસે સાંજે _ સ્તવન બોલાય છે.
(૨૭ ભવનું, સંતિકર, હાલરડું) ૪૩ - ચકલાની જીભ ખાનાર અકબર હતો.
(એક કીલો, એક શેર, સવા શેર) ૪૪ જે નામમાં “રુપા' શબ્દ આવતો હોય તેવી દિકકુમારીકા છે.
(૪, ૬, ૩) ૪પ કલ્પસૂત્રમાં જીવદયા ઉપર _ _ નું દ્રષ્ટાંત છે. ૪૬ ત્રિશલા માતાએ લક્ષ્મીજીના મૂળ કમળની આસપાસ
- વલયો જોયા. ૪૭ પર્યુષણમાં જન્મવાંચન દિવસે સાંજે પ્રતિક્રમણમાં _ __ નું સ્તવન બોલાય છે.
(પંચકલ્યાણક, ૨૭ ભવ, હાલર) ૪૮ સ્થૂલભદ્રજી અર્થથી ___ પૂર્વ ભણ્યા હતા. (૧૦, ૧૪, ૯) ૪૯ ૪ દિકકુમારીઓ રુચક પર્વતની _ માં રહેનારી છે.
(ઉત્તર દિશા, પશ્ચિમ દિશા, વિદિશા) ૫૦ જેઓ રોજ ધર્મ કરતા હોય તેઓને _ કહેવાય. (સયા, - ભદેયા, કદૈયા) ૫૧ નેમીકુમારની દીક્ષાનું મુહૂર્ત_ _ જોશીએ કાઢ્યું (ટીડા, રત્નાનંદ, સ્કુકી) પર પર્યુષણ પર્વના સાતમા દિવસે સાંજે પ્રતિક્રમણમાં _ _ ની થાય બોલાય છે.
| (સ્નાતસ્યા, કલ્યાણકંદ, પર્યુષણ)