Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 44
________________ 1 _ હતું. ૧૫ ચરમજિનના કાળના જીવો હોય.(જડ-વક્ર, ઋજુ-જડ, વક્ર-પ્રાજ્ઞ) ૧૬ પર્યુષણમાં ભગવાનોનું સંક્ષેપથી જીવન ચરિત્ર _ _ દિવસે વંચાય (છઠ્ઠા, સાતમા, પાંચમાં) ૧૭ પર્યુષણમાં – મા ભગવાનનું વિસ્તૃત ચારિત્ર વંચાય છે. (૨૨, ૧૬, ૨૧) ૧૮ - સાધુઓ ભદ્રબાહુ સ્વામી પાસે ભણવા નેપાળ ગયા હતા. (૫૦૦, ૧૦૦૦, ૧૫૦૦) ૧૯ કુમારપાળ મહારાજાએ_ _સોનામહોર ખર્ચીને જિનમંદિર બનાવ્યું (૯૬ લાખ, ૯૯ કરોડ, ૯૬ કરોડ) ૨૦ સુધર્મા સ્વામીનું આયુષ્ય વર્ષનું હતું.(૧૦૦, ૧૨૦, ૯૦) ૨૧ દશમાં કલ્પનું નામ – – છે. (પર્યુષણ, માસ, ઓશિક) રર પર્યુષણના ત્રીજા દિવસના વ્યાખ્યાનમાં ની વાત આવે છે. (સામાયિક, સ્વપ્નપાઠક, પૌષધ) ર૩ નેમિનાથ ભગવાનના – ગણધરો હતા. (૧૮, ૮૪, ૧૧) ૨૪ ચંદનબાળાના પાલક પિતાનું નામ – (શતાનિક, જીરણશેઠ, ધનાવહ) ૨૫ જ્યોતિષ શાસ્ત્રોને પાણીમાં પધરાવવા - _ _ તૈયાર થયો હતો. | (વરાહમિહિર, અષ્ટાંગ નિમિત્તજ્ઞ, ગોશાળો) ૨૬ ચંદનબાળાજીનું મૂળ નામ____ – હતું.(વસુમતી, વીરમતી, યશોમતી) ર૭ પ્રભુ પાસેથી ત્રિપદી મળ્યા પછી ગણધરો માં દ્વાદશાંગી રચે (સમય, અંતર્મુહુર્ત, એક દિવસ) ૨૮ પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર _ મા દિવસે આવે છે. (પ, ૭, ૮) ર૯ તીર્થકર ભગવન્તો પણ પોતાના કર્મને ક્ષણમાત્ર પણ વધારી શકતા નથી. (નામ, ગોત્ર, આયુષ્ય) ૩૦ નેમનાથ ભગવાનનો હાથ વાળવા લટકેલા શ્રીકૃષ્ણ પોતાનું નામ સાર્થક કર્યું. (કપિ, હરિ, વાનર) ૩૧ પાંચમો કલ્પ __ _ છે. (શય્યાતર, જયેષ્ઠ, કૃતિકર્મ) ૩૨ પાર્શ્વનાથ ભગવાનના _ ભવ ગણતરીમાં ગણાય છે.(૧૩, ૧૦, ૯) ૩૩ ભદ્રબાહુ સ્વામી રોજ _ _ વાચના આપતા હતા. (૫, ૭, ૯) ૩૯

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100