Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 39
________________ GિE1E પ્રેરક : પ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના. શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પેપર -૮ . ( સુત્ર સરગમ ) ) ( પરત દિન તા. 1 . સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી. કસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ એકપણ જોડાક્ષર વિનાનું સૂત્ર – છે. ર સ્થૂલભદ્રજીની બહેનોના નામ સૂત્રમાં છે. ૩ શ્રાવકે કુલ , અતિચારના મિચ્છામિ દુક્કડમ્ માગવાના હોય છે. ૪ નમુત્થણે સૂત્રના કુલ અક્ષરો છે. ૫ એક મીંડું વધારે કરવાથી થયેલ અનર્થમાં નું દૃષ્ટાંત આવે છે. ૬ સંસ્કૃત અને પ્રાકૃત ભાષા મિશ્રિત સૂત્ર ___ છે. ૭ પંચ પરમેષ્ઠિઓનાં નામ સૂત્રમાં આવે છે. સંખ્યા લખો ૮ ચૌદ સ્વપ્ન અને અષ્ટમંગલ બન્નેમાં વસ્તુઓ એકસરખી આવે છે. ૯ નમુત્થણે સૂત્રને પણ કહેવાય છે. ૧૦ ચઉવિહારના પચ્ચશ્માણમાં આગાર છે. (સંખ્યા લખો) ૧૧ વ્યાખ્યાનમાં સામાયિક પારતી વખતે – સૂત્રો પ્રગટ બોલવાના હોય છે. (૬, ૧, ૨) ૧૨ _ _ ભગવાનનો વર્ણ રાતો છે. ૧૩ સૂત્રોની સુવાસ મેળવવા રોજ 2 માં જવું જોઈએ. ૧૪ _ _ સૂત્રોને પ્રાર્થના સૂત્ર કહેવાય છે. ૧૫ સમ્યગ્દષ્ટિ જીવ નિર્દય રીતે પાપ નથી કરતો એવું જણાવતી__ મી ગાથા છે. (સૂત્રના નામ સાથે ગાથા . લખો) ૧૬ ગુરુવંદન કરતાં ઇચ્છકાર સૂત્ર બોલતી વખતે – પ્રશ્નો પૂછવાના હોય છે. ૧૭ નાનામાં નાનું સૂત્ર _ _ છે.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100