Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 16
________________ જ્ઞિાનવૃદ્ધિ અભિયાન પ્રેરક પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના. શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પિપર - ૩ો આંકડાની અંતી (પરત દિન તા. સુચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી. યોગ્ય સંખ્યા પૂરીને આખું વાક્ય ફરીથી લખો. ૧ સમગ્ર વિશ્વ _ રાજલોક પ્રમાણ છે. ૨ જીવ વગેરે – –– તત્ત્વોનું જ્ઞાન મેળવવું જોઈએ. ૩ આપણે_ ગતિના સંસારમાં રખડીએ છીએ. ૪ શત્રુંજય ગિરિરાજ છઠ્ઠા આરામાં _ હાથ જેટલો રહેશે. યુગ પ્રધાનો જૈન શાસનમાં થવાની વાત સંભળાય છે. રત્નોને પ્રાપ્ત કરવા ભગવાનને હું પ્રદક્ષિણા દઉં છું. ૭ મારે - રાજ ઉપર રહેલી સિદ્ધ શીલામાં પહોંચવું છે. , ૮ નિશ્ચયનયે કાળ . .. સમયનો ગણાય છે. _પ્રકારનું સંયમ પાળવું જોઈએ. શીલાંગયુકત બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પ્રકારના પરમાધામીઓ નરકમાં ત્રાસ આપે છે. ૧૨ –– – નરક સુધી પરમાધામીઓ ત્રાસ આપે છે. નરક સુધી સ્ત્રીઓ જઈ શકે. ૧૪ - કાઠીયાઓ ધર્મમાં ઉપેક્ષા કરાવે છે. ૧૫ ચોમાસી દેવવંદન પછી | નવકાર ગણવાના હોય છે. ૧૬ શ્રાવકોને - -- વ્રતો ઉચ્ચરવાના હોય છે, ૧૭ સાધુઓ - – મહાવ્રતો ધારણ કરે છે. ૧૮ પરમાત્માને - અંગે પૂજા કરવાની હોય છે. ૧૯ શત્રુંજયની – _ પ્રકારી પૂજા ભણાવાય છે. ૧૧

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100