Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 17
________________ ર૦ દીપક પૂજાનો નંબર – છે. ૨૧ અજીવ તત્ત્વના - -- ભેદ છે. રર આપણે રીતે પુણ્ય બાંધી શકીએ છીએ. ૨૩ -- પ્રકારના પુણ્યકર્મો બાંધી શકાય છે. ૨૪ કર્મોના પેટા ભેદ, _ છે. ૨૫ ઓળીમાં – - - પદની આરાધના કરવાની છે. ૨૬ - - લોકાંતિક દેવો દીક્ષા પહેલા ભંગવાનને વિનંતિ કરવા આવે છે. ૨૭ સૌથી ઉપર _ અનુત્તર દેવોનાં વિમાનો આવેલાં છે. ૨૮ સિદ્ધશીલા -------- લાખ યોજન લાંબી પહોળી છે. ૨૯ મનુષ્યલોક ___ 2 દ્વિીપ પ્રમાણ ગણાય છે. ૩૦ દેવાદિ તત્ત્વો પ્રત્યે બહુમાન રાખવું જોઈએ. ૩૧ _ _ _ _ _ કપાયોમાંથી એક પણ કષાયનો ભોગ ન બની જવાય તેની કાળજી લેવી જોઈએ. ૩ર આચાર્ય ભગવંતો -- આચારના પાલક હોય છે. _ પ્રકારના પરિષહોને સહન કરવા જોઈએ. ૩૪ રોજ મૈત્રાદિ_ – ભાવનાઓ ભાવવી જોઈએ. ૩પ ગુરુભગવંતની – આશાતનાઓ ન થઈ જાય તેની કાળજી લેવી જોઈએ. ૩૬ વાંદણા દેતી વખતે _ આવશ્યક સાચવવા જોઈએ. ૩૩ બહેનોએ . _બોલથી મુહપત્તિનું પડિલેહણ કરવું જોઈએ. ૩૮ પૌષધમાં ચરવળા _ બોલથી પડિલેહણ કરવું જોઈએ. ૩૯ સંસારના સર્વ જીવોનો સમાવેશ - જીવ યોનિમાં થાય છે. ૪૦ તે જ ભવમાં મોક્ષે જનારાને નંબરનું સંઘયણ હોવું જરૂરી છે. ૪૧ પાપ કર્મોના પ્રકારો છે. ૪ર પાપ કર્મો _ _ રીતે બંધાય છે. ૪૩ આત્માના વિકાસને – ગુણસ્થાનકો જણાવે છે. ૪૪ સીમંધર સ્વામી બાલ –––– નંબરના ગુણસ્થાનકે ગણાય. ૪૫ શ્રાવકનો નંબર _ગુણસ્થાનકે ગણાય જ્યારે જેનનો નંબર - ગુણસ્થાનકે ગણાય. ૩૩

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100