Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 19
________________ ૭પ મહાવીર સ્વામી પૂર્વના ભવમાં નંબરના દેવલોકમાં હતા. ૭૬ સર્વાર્થસિદ્ધ વિમાનમાં વસતા દેવનું આયુષ્ય -- સાગરોપમ હોય છે. ૭૭ એક કાળચક્ર = - કોડાકોડી સાગરોપમ. ૭૮ એક સામાયિક – – મિનિટનું હોય છે. ૭૯ મૌન એકાદશીના દિને _ કલ્યાણકોની આરાધના કરાય છે. 20 ઓળીમાં રોજ નું ગાણું ગણવાનું હોય છે. ૮૧ સિદ્ધચક્ર પૂજનમાં _ વિદ્યાદેવીની પૂજા કરાય છે. _ _ પ્રકારની લબ્ધિઓ હોય છે. ૮૩ દિક્ષાળ . - છે. ૮૪ એક ચંદ્રના __ _- ગ્રહો હોય છે. ૮૫ એક ચંદ્રના | _ નક્ષત્રો હોય છે. ૮૬ મનુષ્યલોકમાં કુલ ચન્દ્રો છે. ૮૭ ચૈત્ર સુદ તેરસના સવારે મેરુ પર્વત ઉપર એક સાથે કુલ – ભગવાનનો જન્માભિષેક દેવો વડે થતો હતો. ૮૮ દરેક ભગવાનનો અભિષેક - કળશ વડે કરાય છે. ૮૯ મધ્યલોકમાં શાશ્વતા જિનચૈત્યો – છે. ૯૦ મધ્યલોકમાં શાશ્વતી જિનપ્રતિમા _ _ છે. ૯૧ પૌષધમાં દોષ ન લાગવા જોઈએ. કર ઉપાધ્યાય ભગવંતો _ ગુણોના સ્વામી છે. ૯૩ ભરસરમાં _ _ . મહાપુરુષોની સ્તવના કરાઈ છે. ૯૪ ભરફેસરમાં _ _ મહાસતીઓની સ્તવના કરાઈ છે. ૯૫ વધારેમાં વધારે _ _ કેવળજ્ઞાનીઓ એક કાળે વિચરતા છે. ૯૬ જીવોની વિરાધના _ રીતે થાય છે. ૯૭ કાઉસ્સગ્નમાં _ દોષો ન લાગવા જોઈએ. ૯૮ સંસારી જીવોના ભેદો પ્રચલિત છે. ૯૯ સિદ્ધભગવંતોના ભેદો પ્રચલિત છે. ૧oo સમક્તિના બોલની સજ્જાય ભણવી જોઈએ. ૧૪

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100