Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal
View full book text
________________
૩૪ સમવસરણની સમૃદ્ધિ જોઈને ---- એ સંયમ લીધું.
(મરીચી, જંબુ, સ્થૂલભદ્રજી) ૩૫ દશમા તમે વાકય સાંભળીને - _સંયમ લીધું.
(નંદીષણે, ઈલાચીકુમારે, અષાઢાભૂતિએ) ૩૬ ખાવા માટે - - સંયમ લીધું. વજસ્વામીએ, ભીખારીએ, કંજૂસે) ૩૭ મંત્રી મુદ્રા માટે આલોચતા આલોચતા - લોચ કરી સંયમ લીધું.
(શ્રીયકે, સ્થૂલભદ્ર, કલ્પક) ૩૮ પોતાના માથે બે નાથ છે જાણીને
ને સંયમ લેવાનું મન થયું.
(શ્રેણિક, શાલિભદ્ર, સ્થૂલભદ્ર) ૩૯ ઈન્દ્ર કરેલા સામૈયાને જોઈને ગર્વ ઊતરતા
સંયમ સ્વીકાર્યું.
(કોણિકે, દશાર્ણભદ્ર, શ્રેણીકે) ૪૦ કહેવું સહેલું છે, છોડવું અઘરું છે એ પ્રમાણે પત્નીની મકરીથી સંયમ લીધું.
(રામે, ધન્નાએ, શાલિભદ્ર) - ના સ્વાધ્યાયે હરિભદ્ર બ્રાહ્મણને સંયમની ભેટ ધરી.
(ચંદનબાળાજી, યાકિનીમહારા, પુષ્પચૂલા) કર ભાઈને મારવા ઉગામેલી મુઠીથી લોચ કરીને
સંયમ લીધું.
(રામે, બાહુબલીએ, મણીરથે) ૪૩ રાવણની સત્તાલાલસા જોઈને વૈરાગ્ય પામીને _રાજાએ સંયમ લીધું.
(રામ, સુગ્રીવ, વાલી) ૪૪ રાવણથી થતાં પોતાના પરાજયથી સંસારની અસારતા જાણી, રાજાએ સંયમ લીધું.
(વરુણ, ઈન્દ્ર, વૈશ્રમણ) ૪૫ ભાઈ પ્રત્યેના દાક્ષિણ્યથી ._ _ સંયમ લીધું. (કુશે, ભવદવે, અર્જુને) ૪૬ દેવકીને છેલ્લી મા બનાવવાના આશિષ મેળવીને _ _ સંયમ લીધું.
(શ્રીકૃષ્ણ, પ્રદ્યુમ્ન, ગજસુકુમાલે) ૪૭ ગૌતમસ્વામી પાસે નાના બાળ – સંયમ લીધું.
(હાલિકે, દેવશર્માએ, અઈમુત્તાએ) ૪૮ પોતાના ચતુર્થવ્રતની વાત જાહેર થતાં – શેઠે સંયમ લીધું.
(પુણ્યસાર, પુષ્પદંત, વિજય) ૪૯ અગ્નિપરીક્ષામાં પાસ થઈને _ એ સંયમ લીધું.(દ્રૌપદી, દમયંતી, સીતા) ૫૦ ગૌતમસ્વામી પાસે — તાપસોએ સંયમ લીધું.(૧૦૦), ૧૫00, ૨૦૦૦)
૨૨

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100