Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 25
________________ ": : : : પેપર - ૫ શાનદૃદ્ધિઅભિયાન પ્રેરકઃ પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન પૂજય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પેપર - ૫ -૧ (સંયમ વિના નહિ હટાવો પરત દિન al લેવી. સુચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી. કીસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખ. ૧ મોક્ષ મેળવવા માટે જીવન દરેકે સ્વીકારવું જ જોઈએ. (દેવ, સંયમ, કૌટુંબિક) ર સંયમ લેવું એટલે __ (રીક્ષા, દીક્ષા, દક્ષા) ૩ સંયમ લેનારે ,_ – મહાવ્રતો પાળવાના હોય છે. (૪, ૫, ૧૨) ૪ સંયમ – વર્ષની ઉંમર પહેલા ન લઈ શકાય. (૫, ૮, ૧૨) ૫ સંયમ લેનાર પુરુષને કહેવાય છે. શ્રાવક, સાધુ, ગૃહસ્થ) ૬ સંયમ લેતી વખતે - - સૂત્ર ઉચ્ચરાવવામાં આવે છે. (લોગસ્સ, નમુથુણે, કરેમિ ભંતે) ૭ સંયમી વ્યક્તિ માથાના વાળને દૂર કરવા _ _ ની સહાય લે છે. (હજામ, બ્યુટીપાર્લર, લોચ) ૮ સંયમ લેનાર - - ગુણસ્થાન પામ્યો ગણાય છે.(ચોથું, પાંચમું, છઠ્ઠ) ૯ સંયમજીવન એટલે x = જીવન. (અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ) ૧૦ સંયમ લેનારને આખા - નું સામાયિક હોય છે. દિવસ, વન, મહિના) ૧૧ – પાસે જેમણે સંયમ લીધું તે બધા કેવળજ્ઞાન પામ્યા. (મહાવીર, ગૌતમસ્વામી, ઋષભદેવ) ૧૨ આ અવસર્પિણીકાળમાં સૌથી પહેલાં સંયમ – લીધું. (મરુદેવાએ, ઋષભ, પુંડરીકસ્વામીએ) ૧૩ સંયમ સ્વીકારનાર _ ને ન રાખે. (જ્ઞાન, પૈસા, સમકિત) ૧૪ સંયમ લેનારે રોજ બે વાર – કરવું જોઈએ. (પ્રભુપૂજન, સામાયિક, પ્રતિક્રમણ)

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100