Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal
View full book text
________________
શાનદ્ધિ અભિયાનો પ્રેરક પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન
પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પેપર - ૪ -
( પરત દિન * શ્રીપાળ કુંવરની વાતલી, તા. સુચનાઓ પૂર્વના પેપર પ્રમાણ જાણવી. કૌસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ શ્રીપાળ રાજાની માતાનું નામ – હતું.
(સુરસુંદરી, રૂપસુંદરી, કમલપ્રભા) ૨ સુરસુંદરીને ભણાવનાર પંડિતનું નામ _ _ હતું.
(સુબુદ્ધિ, શિવભૂતિ, ભવભૂતિ) ૩ શ્રીપાળ રાજાને
રાણીઓ હતી. (૩, ૫, ૯) ૪ શ્રીપાળ રાજાના પિતાનું નામ હતું.(કમળપ્રભ સિંહાથ, પ્રજાપાળ) ૫ શ્રીપાળે . શેઠનાં ૫૦૦ વહાણો તરાવ્યાં.(મંગલ, ધવલ, ધર્મદાસ) ૬ શ્રીપાળ રાજાનો રાશ ___ માં રચાયો હતો. સુરત, રાંદેર, રાદેર રોડ) ૭ શ્રીપાળ રાજાનો રાસ _ માં રચાયો હતો.(૩૩૮, ૧૫૩૮, ૧૭૩૮) ૮ અન્ય દુઃખો કરતાં __ _ સાથેનો સહવાસ ઘણો દુઃખદાયી હોય
(અભણ, દુર્જન, મુખી ૯ --- ના શરણના પ્રતાપે ચકકેસરીએ ધવલને જીવતો છોડ્યો.
(નવપદ, ભગવાન, સતી) ૧૦ મયણાનો પક્ષ હતો __ કરે તે જ થાય છે. પિતા, કર્મ, ભગવાન) ૧૧ સિદ્ધચક્રનો સેવક દેવ દેવલોકમાં રહે છે.(પાંચમા, દસમા, પહેલા) ૧૨ સુરસુંદરીએ – કુળમાં વેચાવું પડ્યું. ઈવાકુ, બબ્બર, પ્લેચ્છ) ૧૩ માનવભવ
- દૃષ્ટાંતે દુર્લભ છે. (૭, ૧૦, ૧૨) ૧૪ દરિયામાં પડતી વખતે શ્રીપાળે – નું ધ્યાન ધર્યું.
(નવપદ, ભગવાન, પિતા) ૧૫ --દૂર કરીને આવો તો દેવદર્શન કરવા જઈએ.
(દુર્વિચારો, દુન, દુર્મતિ) ૧૬ ભવભ્રમણની વૃદ્ધિનું મુખ્ય કારણ – - છે.(અજ્ઞાન, મોહ, કર્મ)

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100