Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 18
________________ – પ્રકારના દંડથી દંડતા અટકવાનું છે. ૪૭ આપણને _ _ ઇન્દ્રિયો મળી છે. ૪૮ સામાયિકમાં _ વિકથાઓમાંથી એકપણ વિકથા ન કરાય. ૪૯ અરિહંત ભગવાનના _ ગુણ પ્રચલિત છે. ૫૦ –– – કાયાના કુટામાંથી બચવા દીક્ષા લેવી જોઈએ. ૫૧ – પ્રકારના ભયો ટાળવા સૂતી વખતે નવકાર સ્મરણ કરવું જોઈએ. પર . સમિતિનું અને – – ગુપ્તિનું પાલન કરવું જોઈએ. - પ્રકારના શિલ્યોથી રહિત તપ કરવો જોઈએ. ૫૪ કુલ _ – પ્રકારનો તપ જિનશાસનમાં બતાવાયો છે. ૫૫ મુખ ઉપર પડિલેહણ કરતાં . _ ગારવનો ત્યાગ કરવાની ભાવના ભાવવાની છે. ૫૬ મુખ્યત્વે - પ્રકારની સંજ્ઞાઓ દરેક સંસારી જીવને સતાવતી હોય છે. ૫૭ - – પ્રકારના મદ ન આવી જાય તેનું ધ્યાન રાખવું. ૫૯ ક્ષમા વગેરે – પ્રકારના યતિધર્મો છે. ૬૦ સાધુ ભગવંત -- ગુણોના ધારક હોય છે. ૬૧ – પ્રકારના નોકષાયોથી ડરતા રહેવું જોઈએ. ૬૨ પ્રકારના રાગ ન કરવાનો નિશ્ચય કરવો જોઈએ. ૬૩ મનુષ્યલોક _ યોજન લાંબો પહોળો છે. ૬૪ શાસ્ત્રોમાં પ્રકારનાં ધ્યાન બતાવ્યાં છે. ૬૫ બ્રહ્મચર્યનું પાલન કરવા, તેની | _ વાવનું પાલન કરવું જોઈએ. ૬૬ કામના - – બાણોથી દૂર રહેવું જોઈએ. ૬૭ શ્રાવકોને પ્રતિમાઓ વહન કરવાની હોય છે. ૬૮ હાલ આગમો વિદ્યમાન છે. ૬૯ ભગવતીસૂત્ર એ નંબરનું અંગ છે. 90 સ્થાનકવાસી _ આગમોને માને છે. ૭૧ ત્રણ લોકમાં રહેલા જિન ચૈત્યોની હું સ્તવના કરું છું. ૭ર ત્રણે લોકમાં રહેલી on _ જિન પ્રતિમાઓને હું વંદના કરું છું. ૭૩ ભવનપતિમાં જિન ચૈત્યો આવેલા છે. ૭૪ નરકના જીવોનું ઓછામાં ઓછું -. વર્ષનું આયુષ્ય હોય છે. ૧૩

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100