Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 13
________________ (કા. વદ ૦)), ભા. વદ ૦)), મા. વદ ૦))) ૩૭ પ્રભુએ પુણ્યના ફળ જણાવનારા_ _ અધ્યયનો કહ્યા. (૭૫, ૬૫,૫૫) ૩૮ પ્રભુવીરને છેલ્લે ___ તપ હતો. (ઉપવાસ, છઠ્ઠ, એકાસણનો) ૩૯ પ્રભુ વીર નહિ પુછાયેલા પ્રશ્નના જવાબો જણાવવા લાગ્યા. (૫૫, ૩૬, ૪૫) ૪૦ નિર્વાણ પૂર્વે છેલ્લે પ્રભુવીર ----નામનું અધ્યયન ફરમાવી રહ્યા હતા. ૪૧ પ્રભુવીરનું જન્મનક્ષત્ર _છે.(ફાળુની, ઉત્તરાફાલ્ગની, પૂર્વાફાલ્ગની) ૪ર પ્રભુવીરનું નિર્વાણનક્ષત્ર –– છે.(હસ્તોતરા, સ્વાતિ, ઉત્તરાષાઢ) ૪૩ પ્રભુના --— નક્ષત્રમાં ભસ્મરશીગ્રહ સંત થવાનો હતો. નિર્વાણ, જન્મ, જ્ઞાન) ૪૪ ભસ્મગ્રહકુલ __વર્ષ સુધી તીવ્ર અસર બતાશે.ર000, ૨૫00, 8000) ૪૫ ભસ્મરાશી ગ્રહના _ વર્ષ છે, જયારે તેના વિના. વર્ષ છે. (૨૦૦૦-૧૦૦૦, ૨૦૦૦-૫૦૦, ૧૫૦૦-૧૦૦૦) ૪૬ ભસ્મરાશિગ્રહ _ ફળ બતાવાશે. (સારું, ખરાબ) ૪૭ ઈન્દ્ર પ્રભુને – - વધારવા વિનંતી કરી.(સાધુઓ, શાસન, આયુષ્ય) ૪૮ પ્રભુની ._ _ થી ભસ્મગ્રહની અસર તોડી નાંખવાની વિનંતી કરી, (વાણી, નજર, કાયા) ૪૯ જે કાળે જે બનવાનું હોય તે કાળે તે બને જ તેને કહેવાય. (કર્મ, નિયતિ, પુરુષાર્થ) ૫૦ તીર્થકરોને પોતે પ્રકાશેલા તીર્થ પર રાગ હોય. - _. (છે, નહિ) ૫૧ પ્રભુએ માં યોગનિરોધની ક્રિયા કરી.(પધાસન, પર્યકાસન, કાઉસ્સગ્નમુદ્રા) પર યોગિનરોધની ક્રિયા સુધી ચાલે છે.(૧ કલાક, ૧ અંતમુહૂર્ત, ૧ મિનિટ) પ૩ પ્રભુએ દેશના આપી ત્યારે તેઓ _ ગુણસ્થાનકે હતા. ચૌદમા, તેરમા, છઠ્ઠ) ૫૪ પ્રભુ વીરના નિર્વાણ સમયે ઢગલાબંધ ____ ઉત્પન્ન થયા. (ધનેરા, કુંથુઆ, સાપોળીયા) ૫૫ કેવળજ્ઞાન થયું ત્યારે ગૌતમસ્વામી વર્ષના હતા. (૭૦, ૮૦, ૯૦) ૫૬ પ્રભુવીરનું નિર્વાણ થતાં _ દીપક ઓલવાઈ ગયો.(દ્રવ્ય, ભાવ, કુળ) પ૭ કેવળજ્ઞાન મેળવવા આપણે બિનવું પડે. (ગુરુ, શિષ્ય) ૫૮ પ્રભુ વીરે ચૌદમા ગુણસ્થાનકે – હૃસ્વારનું ઉચ્ચારણ થાય તેટલા સમય સુધી રહ્યા. (૧૪, ૧૨, ૫) ૫૯ હૃદયના ––––ને કેવળરાન થાય.. _ _ ને કેવળજ્ઞાન થાય. (યુવાન, બાળ, વૃદ્ધ) ૬૦ રાજાએ પ્રથમ સ્વપ્નમાં _ _ _જોયો. (સિંહ, બળદ, હાથી) ૬૧ રાજાઓએ દિવાળીના દિને દીપકો પ્રગટાવ્યા.(ભાવ, દ્રવ્ય, જીવન દર શાલિભદ્રની_ _ _ માંગવામાં આવે છે. (સમૃદ્ધિ, ઋદ્ધિ, સંપતિ)

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100