Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ १० (१८) श्री गांधीनगर वे .मू. जैन संघ (प्रेरक : प.पू. मुनिराज श्री अभयरत्न वि.म., प. पू. मुनिराज श्री रत्नबोधि वि.म., प. पू. मुनिराज श्री मुक्तिप्रेम वि. म. ) (१९) श्री भवानीपुर वे .मू. संघ, कलकत्ता (२०) श्री कल्याणजी सौभागचंदजी जैन पेढी, पींडवाडा (प्रेरक : : प.पू. आ. श्री हेमचंद्रसूरीश्वरजी म. प.पू. आ. श्री कल्याणबोधिसूरि म.) (२१) श्री महेसाणा उपनगर जैन संघ (प्रेरक : : प.पू. आ. श्री हेमचंद्रसूरीश्वरजी म. सा. ) (२२) श्री पार्श्वनाथ वे.मू. जैन संघ, संघाणी, घाटकोपर, मुंबई. (प्रेरक : प.पू.आ.श्री हेमचंद्रसूरीश्वरजी म. प.पू. आ. श्री कल्याणबोधिसूरि म.) (२३) श्री उमरा श्वे. मू. जैन संघ, सुरत शासन सुकृत रजतस्तंभ (१) श्री वाडीलाल पोपटलाल वसा परिवार (धोराजीवाला) |+ + + सव्वं विलविअं गीअं, सव्वं नट्टं विडंबणा । सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥ બધા ગીતો વિલાપ સમાન છે, બધા નૃત્યો વિડંબણારૂપ છે, બધા અલંકારો ભારરૂપ छे, जघा डाभो (विषयोना लोगो) दुःखने लावनारा छे. तिलमित्तं विसयसुहं, दुहं च गिरिरायसिंगतुंगयरं । भवकोडिहिं न निट्ठइ, जं जाणसु तं करिज्जासु ॥ વિષયોના ભોગથી મળતું સુખ માત્ર તલ જેટલુ છે. વિષયોના ભોગથી થયેલ કર્મબંધથી મળનારું દુ:ખ મેરુપર્વતના શિખર કરતા પણ વધુ છે અને તે કરોડો ભવો સુધી સહન કરવા છતાં પૂરું નથી થતું. તેથી વિષયોને ભોગવવા કે છોડવા ? - તું જે જાણે તે કર. जं अइतिक्खं दुक्खं, जं च सुहं उत्तमं तिलोअम्मि । तं जाण विसयाणं, वुड्डिक्खयहेडअं सव्वं ॥ ત્રણ લોકમાં જે અતિશય તીવ્ર દુઃખ છે તે બધુ વિષયોના ભોગોની વૃદ્ધિથી થાય છે એમ જાણ, ત્રણલોકમાં જે ઉત્તમ સુખ છે તે બધુ વિષયોના ભોગના ક્ષયથી થાય છે. विसए अवइक्खता, पडंति संसारसायरे घोरे । विसएस निरविक्खा, तरंति संसारकांतारे ॥ વિષયોને ઇચ્છનારા ભયંકર સંસારસાગરમાં પડે છે. વિષયોથી નિરપેક્ષ જીવો સંસારરૂપી જંગલથી પાર ઊતરે છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 402