________________
ઇન્દ્રભૂતિ]
જીવના અસ્તિત્વ વિશે ચર્ચા
[૩
ભગવાન-સત્ર જીવને એક માનીએ તે તેને સગત—સ વ્યાપી માનવેા પડે. પણ જેમ આકાશ સર્વાંગત હાવાથી તેમાં સુખ-દુ:ખ કે ખધ-મેક્ષ નથી ઘટતા, તેમ જીવમાં પણુ જો સગત હાય તેા સુખ-દુઃખ અને ધમેાક્ષસ'ભવી શકે નહિ. જેમાં સુખ-દુઃખ કે મધ-માક્ષ હોય છે તે સ`ગત પણ નથી હેાતા; જેમ દેવદત્ત.
વળી, જે એક જ હાય છે તે કર્તા, ભેાક્તા, મનન કરનાર કે સ'સારી પણ હાઈ શકે નહિ; જેમ આકાશ. માટે જીવને એક નહિ, પણુ અનંત માનવા જોઇ એ, (૧૫૮૪)
વળી, બધા જીવા એક જ હાય, તેમાં જો ભેદ ન જ હાય, તેા સ`સારમાં કાઈ સુખી ન રહે, કારણ કે ચાર ગતિના જીવામાં નારક અને તિ''ચા જ વધારે છે અને તેઓ તે નાના પ્રકારની શારીરિક—માનસિક પીડાથી ગ્રસ્ત હાવાથી દુઃખી જ છે. આમ જીવના અધિક અંશ દુ:ખી હાવાથી જીવને દુ:ખી જ કહેવા જોઈએ, પણ સુખી નહિ. જેમ કેાઈના આખા શરીરમાં રાગ વ્યાપ્ત હાય અને માત્ર એક આંગળી જ રાગ મુક્ત હોય તેા તેને રાગી જ કહેવાય છે, તેમ જીવેાના મોટા ભાગમાં દુ:ખ વ્યાપ્ત હાય તા જીવને દુ:ખી જ કહેવે જોઈ એ, તેને સુખી કહી શકાય નહિ. વળી, કાઈ જીવ મુક્ત પણ નહિ સ'ભવે અને તેથી જ સુખી પણ નહિ સભવે, કારણ કે જીવાને અધિકાંશ તે બહુ જ છે. જેમ કાઈ ને આખા શરીરે ખીલા મારવામાં આવ્યા હાય અને માત્ર એક આંગળી જ છૂટી રાખવામાં આવી હાય તે તેને છૂટો—સ્વતંત્ર કહી શકાય નહિ, તેમ જીવને પણ અધિકાંશ બહુ હાય તે એકાંશથી મુક્તિને કારણે તેને મુક્ત કહી શકાય નહિ. આ પ્રમાણે બધા જીવાને એક જ માનવાથી કેઈ સુખી કે મુક્ત કહેવાશે નહિ; માટે જીવોને અનેક માનવા જોઈએ. (૨૫૮૫)
ઇન્દ્રભૂતિ જીવે। એક નહિ પણ અનેક છે, એમ આપનુ` કથન યુક્તિસિદ્ધ છે; પણ પ્રત્યેક જીવને સાંખ્ય આદિ દશનામાં મનાય છે તેમ સર્વ વ્યાપ્ત માનવામાં આવે તે શેા વાંધા ?
ભગવાન—જીવ સર્વવ્યાપી નહિ પણ શરીરવ્યાપી છે, કારણ કે તેના ગુણ્ણા શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. જેમ ઘટના ગુણેા ઘટથી બાહ્ય જીવ વ્યાપક નથી દેશમાં ઉપલબ્ધ નથી થતા તેથી તે વ્યાપક નથી, તેમ આત્માના ગુણા પણ શરીરથી બહાર ઉપલબ્ધ નથી થતા, માટે તે શરીર
પ્રમાણ જ છે,
૧ ટીકામાં તૈયાયિકાટ્ટિ' છે; પણ સાંખ્યા પ્રાચીન છે તેથી મેં સાંખ્યાદિની જેમ’એમ
લખ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org