________________
વાયુભૂતિ]
જીવ-શરીર
૬]
૧૦. સામ્ય હાવાને કારણે-ધારીધારીને જોયેલ પણ અડદનો દાણા તેના પુંજમાં ભેળવી દેવામાં આવે તેા બધા જ અડદના દાણા સામાન્ય-સરખા હેાવાથી તે ખાળી કે આળખી શકાતા નથી.
૧૧. અનુપયેાગને કારણે જે મનુષ્યનું ધ્યાન—ઉપયાગ-રૂપમાં હોય તે જેમ ગધાદિને નથી જાણતા તેમ.
૧૨. અનુપાય હાય તા—જેમ કેાઈ શીંગડુ' જોઇને ગાય-ભે’સના દૂધનું પરિમાણુ જાણવા માગે તે જાણી ન શકે, કારણ કે દૂધનું પરિમાણ જાણવામાં શીગડુ' એ
ઉપાય નથી.
જાણી ન શકાય.
૧૩. વિસ્મરણ હાય તેા પૂર્વપલબ્ધ વસ્તુ ૧૪. દુરાગમ—ખાટા ઉપદેશ મળ્યા હાય તા સુવણ જેવી ચમકતી રેતીને સુવર્ણ માને છતાં સુવણૅની ઉપલબ્ધિ ન થાય.
૧૫. માહ—મૂઢમતિ યા મિથ્યામતિને કારણે વિદ્યમાન જીવાદિતત્ત્વાનુ જ્ઞાન થતુ નથી.
૧૬. વિટ્ઠન—દનશક્તિના અભાવને કારણે, જેમ જન્માન્યને.
૧૭. વિકારને કારણે વાકચાદિ વિકારને કારણે અનેકશઃ પૂર્વપલબ્ધ વસ્તુની પણ ઉપલબ્ધિ નથી થતી.
૧૮. અક્રિયાથી—જમીન ખેાઢવાની ક્રિયા ન કરાય તે વૃક્ષનું મૂળ નથી દેખાતું. ૧૯. અનધિગમ—શાસ્ત્રના અશ્રવણને કારણે શાસ્ત્રના અથના મેધ નથી થતા. ૨૦. કાલવિપ્રક”ને કારણે ભૂત અને ભાવી વસ્તુની ઉપલબ્ધિ નથી થતી. ૨૧. સ્વભાવવિપ્રક` અર્થાત્ અમૃત હોવાને કારણે આકાશાદિ નથી દેખાતા.
આ ૨૧ પ્રકારે વિદ્યમાન એવી વસ્તુની અનુપલબ્ધિ હોય છે. તેમાં પ્રસ્તુતમાં આત્મા સ્વભાવથી વિપ્રકૃષ્ટ છે, અર્થાત્ તે આકાશની જેમ અમૃત છે તેથી તેની ઉપલબ્ધિ થતી નથી અને તેનુ` કા`ણુ શરીર પરમાણુની જેમ સૂક્ષ્મ હેાવાથી તે પણ ઉપલબ્ધ થતું નથી. આ કારણે આપણા શરીરમાંથી નીકળતી વખતે અગર તેમાં પ્રવિષ્ટ થતી વખતે કાણુ શરીરવાળે! હાવા છતાં દેખાતા નથી. આથી તેને અભાવ માની શકાય નહિ.
વાયુભૂતિ—પણ તે સત્ જ છે તે શાથી જાણ્યુ ? ખરગની જેમ અસત્ વાથી જ તે અનુપલબ્ધ છે એમ શા માટે નહિ?
૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org