________________
ચેાથા ગણધર વ્યક્ત
શૂન્યવાદનિરાસ
એ બધાને દીક્ષિત થયેલા સાંભળીને વ્યકતે પણ વિચાર્યુ કે ભગવાન સમીપ જાઉં, તેમને નમસ્કાર કરુ... અને તેમની સેવા કરું. આ પ્રકારે વિચારીને તે ભગવાનની પાસે આવી પહાંચ્ચા, (૧૬૮૭)
જન્મ-જરા-મરણથી મુક્ત એવા ભગવાને તેને ‘વ્યકત ભારદ્વાજ' એમ નામગેાત્ર વડે આવકાર આપ્યા, કારણ કે તેઓ સજ્ઞ અને સદેશી હતા. (૧૬૮૮) ભગવાને તેને કહ્યું કે વેદનાં પરસ્પર વિરોધી જણાતાં વાકયોના શ્રવણથી તેને સંશય થયા છે કે ભૂતાનુ' અસ્તિત્વ છે કે નહિ. વેદનું એક ભૂતાની સત્તા વાકય છે કે સ્વપ્નોપમ હૈ સમિસ્ચેષ શ્રાવિધિર-નસા વિજ્ઞેયઃ 1’આના વિશે સંશય અ તું એમ સમજે છે કે આ સપૂર્ણ જગત સ્વપ્નસદેશ જ છે. આ બ્રહ્મવિધિ અર્થાત્ પરમાથ પ્રકાર સ્પષ્ટરૂપે જાણવા જોઈ એ. આથી તુ' માને છે કે સ’સારમાં ભૂત જેવુ' કશુ' જ નથી; પણ વેદમાં ૧ થાવાવૃથિવી” “વૃથિવી ટેવતા' આપે દેવતા” ઇત્યાદિ વાકયો પણ છે જેથી પૃથ્વી, જલ વગેરે ભૂતાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આથી તને સંદેહ છે કે વસ્તુત: ભૂતાનું અસ્તિત્વ છે કે નહિ. પણ તું તે વેદવાકયોના ચથાવત્ અં જાણતા નથી, તેથી જ તું એવેા સંશય કરે છે. હું તને તેના સાચા અથ ખતાવીશ જેથી તારા સંશય દૂર થઈ જશે. (૧૬૮૯)
તને ઉક્ત વેદવાકયથી એમ લાગે છે કે આ બધાં ભૂતા સ્વપ્નસદૃશ છે. અર્થાત્ કેાઈ નિધ ન મનુષ્ય સ્વપ્ન જુએ કે પાતાના ઘરઆંગણે હાથી ઘોડા પદાર્થો માયિક છે ખાંધેલ છે અને પેાતાના ભડાર મણ અને સુવણુથી ભરપૂર છે. છતાં આમાંનું કાંઈ જ પરમાતઃ વિદ્યમાન હાતુ' નથી. અને વળી કોઈ ઇન્દ્રજાલિકે માયિક નગરની રચના કરી હોય તેમાં પણ પરમાતઃ અવિદ્યમાન એવાં સુવણુ -મણિ-માતી-ચાંદીનાં વાસણ ઇત્યાદિ પદાર્થ દેખાય છે અને બગીચામાં ફૂલ અને ફૂલા પણ દેખાય છે છતાં એ બધુ માયિક હાવાથી પરમાતઃ વિદ્યમાન નથી; તે જ પ્રમાણે સંસારના સમસ્ત પદાર્થ સ્વપ્નાપમ છે અને માચેાપમ છે. આ ૧. ચાવાવૃથિવી સહ્રાસ્તામૂ' તૈત્તિરીયદ્રાવળ, ૧-૧-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org