________________
ગણધરવાદ
[ગણધર
ભગવાન—ક એ પુદ્દગલનુ પરિણામ હોવાથી ખાહ્ય અાદિ વિકારની જેમ અથવા પૃથ્વીઆદિના વિકારની જેમ તેમાં વિચિત્રતા છે. જે વિચિત્ર પરિણતિવાળું નથી હાતુ' તે આકાશની જેમ પુદ્ગલના પરિણામરૂપ પણ નથી હેતુ'. જો કે પુર્દૂગલના પરિણામરૂપે કર્માંનાં બધાં પિરણામા સમાન છે છતાં કર્મીમાં આવરણરૂપે જે વિશેષતા છે તે મિથ્યાત્વાદિ સામાન્ય હેતુએ અને જ્ઞાનીના પ્રદ્વેષ આદિ વિશેષ હેતુઓની વિચિત્રતાને કારણે છે. (૧૭૮૦)
૯૬]
સુધર્મા—શુ' આ ભવ જેવા પરભવ કદી સભવે જ નહિ ?
ભગવાન—જો આ ભવ જેવા જ પરભવ માનવેા હોય તેપણુ જેમ આ ભવમાં કમ્યૂલની વિચિત્રતા દૃશ્ય છે તેમ પરભવમાં પણુ માનવી જોઈ એ. આ ભવની જેમ અર્થાત્ આ ભવમાં જીવા શુભાશુભ વિચિત્ર ક્રિયા કરે છે, વિચિત્ર પરભવ વિચિત્ર છે. કમ કરે છે, તેને અનુરૂપ જ પરભવમાં પણ વિચિત્ર ફલ માનવુ
જોઈ એ.
(૧૯૮૧)
સુધર્મા—આપ જરા સ્પષ્ટતાથી સમજાવે.
ભગવાન—આ સંસારમાં જીવા નાના પ્રકારે કમ ખાંધે છે; કાઈ નારક ચેાગ્ય કબંધ કરે છે તે કઈ દેવ આદિ ચેાનિ ચેાગ્ય. આ વસ્તુ તા સૌને પ્રત્યક્ષ છે. હવે જો પરલેકમાં તે તે કર્માંનુ ફૂલ તેમને મળવાનુ જ હાય ! એમ કહી શકાય કે આ લેાકમાં જેવી તેમની ક્રિયાની અથવા ક'ની વિચિત્રતા હતી તેવી જ તે જીવેાની વિચિત્રતા પરલેાકમાં થાય છે. એટલે એક રીતે તારુ' કહેવુ. પણ ખરુ' જ છે કે જે આ ભવમાં જેવે! હાય તે પરલેાકમાં પણ તેવેા જ થાય છે; અર્થાત્ જે આ ભવમાં અશુભ કમ ખાંધતા હોય છે તે પરભવમાં પણુ અશુભ કર્મને જ ભેાવનારા થાય છે. આમ ‘જેવાને તેવુ', એ અર્થાંમાં તારે। ન્યાય પણ સ ંગત બની જાય છે. (૧૯૮૨)
સુધર્મા-આ ભવમાં જ જેનુ ફળ મળે છે
એવુ કૃષ્ણાદિ કર્મ જ સફલ છે, પણ દાનાદિ ક જે પરભવ માટે કરાય છે તેનું કશુ' જ કુલ મળતુ' નથી. એટલે પરભવમાં વૈચિત્ર્યનું કશું' જ કારણ રહેશે નહિ. આથી જેવે આ ભવે મનુષ્યાદરૂપે જીવ હાય તેવા ને તેવા જ પરભવમાં પણ જીવ રહેશે. તેમાં વસાયને અવકાશ નથી. ભગવાન—આમ માનવામાં તે ઊલટું જીવનુ' પરભવમાં સથા જે સાદૃશ્ય તને ઈષ્ટ છે તે જ નહિ ઘટે, કારણ કે પરભવમાં જીવની ઉત્પત્તિનુ` કારણ ક` છે. પણ તે કમ કે કર્મોનુ' ફૂલ તે તુ' પરલેાકમાં માનતા જ નથી.
કનુ ફૂલ પરભવમાં પણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org