________________
૧૦૮]
ગણધરવાદ
[ગણધર
ભગવાન—જીવસામાન્યની અપેક્ષાએ મે કહ્યું છે કે ઉક્ત બન્ને પ્રકારના સંબંધા તેમાં છે. જીવવિશેષનો વિચાર કરવામાં આવે તે અભન્ય જીવામાં તે સચાગ અનાદિઅન"ત છે, કારણ કે અભય જીવાનો મેાક્ષ નથી; તેથી કમ સૉંચાગનો નાશ કદી થતા જ નથી. અને ભષ્ય જીવેામાં તે સંયોગ અનાદિ-સાંત છે, કારણ કે તેઓ કમ સ ંચાગને નાશ કરી મેક્ષ પ્રાપ્ત કરવાની ચેાગ્યતા ધરાવે છે.
મકિ—જીવ તે બધા સરખા જ છે, તે તેમાં ભવ્ય અને અલભ્ય એવા ભેદ શા માટે ?
જીવ અધા સરખા છતાં જેમ નારક તિય ચ અદ્ઘિ ભેદો છે તેમ ભવ્ય અને અભવ્ય એવા ભેદો પણ સ`ભવે છે—તેમાં કરો। જ વાધ નથી' ભવ્ય-અભવ્યના એમ તેા કહી શકાય નહિ, કારણ કે જીવના નારાદિ ભેદો ક કૃત છે, સ્વાભાવિક નથી. પણ ભવ્ય-અભવ્ય એવા ભેદ કકૃત નહિ પણ સ્વાભાવિક છે, એમ આપ કહેા છે, એટલે જ પ્રશ્ન છે કે જીવના એવા સ્વાભાવિક ભેદે માનવાનું શું કારણ ? (૧૮૨૧–૨૨)
ભેઢા
ભગવાન—જીવ અને આકાશ અને દ્રવ્યત્વ સવ, પ્રમેયત્વ, જ્ઞેયત્વ આદિ ધર્મોને કારણે સમાન હાવા છતાં જેમ જીવત્વ અને અજીવત્વ, ચેતનત્વ અને અચેતનત્વ આરૂિપે જીવ અને આકાશમાં સ્વભાવભેદ છે તેમ બધા જીવા જીવત્વને કારણે સમાન હોવા છતાં ભવ્યત્વ અને અભવ્યત્વને કારણે ભવ્ય અને અભષ્યમાં સ્વભાવભેદ માનવામાં શે વાંધા છે? (૧૮૨૩) મડિક—ભવ્યત્વને જો આપ સ્વાભાવિક માનતા હા તે। પછી તેને જીવત્વની જેમ નિત્ય પણ માનવું જોઈએ અને ભવ્યત્વને આપ નિત્ય માનેા તા જીવનો મેાક્ષ કદી થવા જ ન જોઈએ, કારણ કે મુક્ત જીવામાં ભવ્ય કે અભવ્ય એવા ભેદો છે જ નહિ. (૧૮૬૪)
ભગવાન-ઘટાદિકા ના પ્રાગભાવ અનાદિસ્વભાવરૂપ હાવા છતાં તેના જેમ નાશ ઘટાત્પત્તિ થવાથી થાય છે, એવી જ રીતે ભવ્યત્વ સ્વભાવ અનાદિ અનાદિ છતાં છતાં જ્ઞાન, તપ અને ખીજી ક્રિયાના આચરણથી તેના નાશ માનવામાં ભવ્યત્વના અંત શા વાંધા છે ? (૧૮૨૫)
મહિક—આપે પ્રાગભાવનુ' ઉદાહરણ આપ્યુ., પણ તે તે ખવિષાણુની જેમ અભાવરૂપ હાવાથી અવસ્તુ છે, તેથી ઉદાહરણ બની શકે જ નહિ.
ભગવાન—તે ઉદાહરણુ ખની શકે છે, કારણ કે ઘટપ્રાગભાવ એ અવસ્તુ નથી, પણ વસ્તુ છે, કારણ કે તે અનાદિકાલથી વિદ્યમાન એવા પુદગલસ ઘાતરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org