________________
१८२] ગણુધવોદ
[3१. २२. ૩૧, ૧૨, કર્મનું ફલ–અહીં જયંતે કર્મની સિદ્ધિમાં જે દલીલ કરી છે તે ઉતારું છું–
तथा च केचिज्जायन्ते लोभमात्रपरायणाः । द्रव्यसंग्रहणैकाग्रमनसो मूषिका दयः ॥ मनोभवमयाः केचित् सन्ति पाराबतादयः । कूजप्रियतमांचञ्चुचुम्बनासक्तचेतसः ।। केचिस्क्रोधप्रधानाश्च भवन्ति भुजगादयः । ज्वलद्विषानलज्वालाजालपल्लविताननाः ॥ जगतो यच्च वैचित्र्यं सुखदुःखादिभेदतः । कृषिसेवादिसाम्येऽपि विलक्षणफलोदयः ।। अकस्मान्निधिलाभश्च विद्युत्पातश्च कस्यचित् । क्वचित्फलमयत्नेऽपि यत्नेऽप्यफलता क्वचित् ।। तदेतदु दुर्घट दृष्टात् कारणाद् व्यभिचारिणः । तेनादृष्टमुपेतव्यमस्य किंचन कारणम् ॥ अदृष्टो भूतधर्मस्तु जगद्वैचित्र्यकारणम् । यदि कश्चिदुपेयेत को दोषः कर्मकल्पने ।। संज्ञामात्रे विवादश्च तथा सत्यावयोर्भवेत् । भूतवद् भूतधर्मस्य न चादृश्यत्वसंभवः ।। दृष्टश्च साध्वीसुतयोर्यमयोस्तुल्यजन्मनोः। विशेषो वीर्यविज्ञानसौभाग्यारोग्यसंपदाम् ।। स्वाभाविकत्वं कार्याणामधुनैव निराकृतम् । तस्मात् कर्मभ्य एवैष विचित्रजगदुद्भवः ॥
ન્યાયમંજરી, પૃ૦ ૪૮૧
૩૩. ૫. અન્તરાલગતિ–મૃત જીવને જ્યાં સુધી નવા શરીરને સ્વીકાર થયો ન હોય ત્યાંસુધીની જે ગતિ તે “અંતરાલગતિ' કહેવાય છે. સ્કૂલ શરીર તે મૃત્યુ સમયે છૂટી જ ગયું હોય છે. બૌદ્ધો કામણ શરીરને અન્તરાભવ શરીર’ કહે છે તે પણ જેનોની જેમ મૂર્ત છે પ્રમાણુવાર્તિક १. ८५ (मना२५)
૩૩, ૨૦ યુગ એટલે વ્યાપાર. તે ત્રણ પ્રકારને છે– મનથી, વચનથી અને શરીરથી. અહીં કામણ નામના શરીરને વ્યાપાર વિવિક્ષિત છે.
૩૬, ૧૧. અનિછા છતાં ફળ–ગીતામાં ફળની આસક્તિ છોડવાની જે વાત કહી છે તેનું તાત્પર્ય પણ એ જ છે કે ઇન્દ્રિયેનું સુખાદિરૂપ જે ફળ છે તેની આસક્તિ ન રાખવી, પણ પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org