________________
૫૮
ગુણધરવાદ
ગણધર
તેથી તેનાથી પ્રસ્તુત ખાલશરીરનું નિર્માણુ સંભવે નહિ; અર્થાત્ ખાલકશરીરના કારણરૂપે કામણુ શરીરને માનવુ' જોઈએ. વળી એ કાણુ શરીર એકલુ' તેા સંભવે નહિ, એથી તે જેનુ શરીર હાય એવા શરીરી—આત્મા માનવા જોઈએ જે એક ભવથી ખીજા ભવમાં જાય છે અને જે શરીરથી ભિન્ન પણ છે. એટલે શરીર એ જ આત્મા છે એ અસિદ્ધ છે. (૧૬૬૩)
અન્ય પણ અનુમાન આ પ્રમાણે છે—ખાલકના સુખ-દુઃખાદિ અન્ય સુખદુઃખાદિપૂર્ણાંક છે, કારણ કે તે અનુભવાત્મક છે, સાંપ્રતિક સુખની જેમ, જેના સુખ-દુઃખાદિ અનુભવે। માલકના સુખ-દુઃખની પૂમાં હોય છે તે પૂર્વભવીય શરીરથી ભિન્ન જ હાવા જોઈએ, કારણ કે પૂર્વ ભવનું શરીર નષ્ટ થયેલ હાવાથી ખાલકના સુખ-દુઃખનુ કારણુ બની શકે નહિ. ઉક્ત અનુભવા એ ગુણુ છે, તેથી તેના ગુણી આત્માને શરીરથી ભિન્ન માનવા જોઈએ. (૧૬૬૪)
વળી, શરીર અને કના પરસ્પર હેતુ-હેતુમદ્ભાવ-કાય કારણભાવ હાવાથી ખીજઅંકુરની પેઠે તે બન્નેના સંતાન અનાદિ છે.૧ (૧૬૬૫)
તેથી જ, શરીર એ કાય` હોવાથી અને કમ` એ કારણ હાવાથી તે બન્નેથી ભિન્ન એવા કાઈ કર્તા સ્વીકારવા જ જોઇએ; જેમ દાંડ અને ઘટના કારણકા ભાવ હાવાથી તે બન્નેથી ભિન્ન એવા કું ભકારને કર્તા માનવામાં આવે છે.(૧૬૬૬)
રવળી શરીર ઘડાની જેમ પ્રતિનિયત આકાશવાળુ' છે, તેથી તેનેા કેાઈ કર્તા હોવા જોઈ એ. અને તે આત્મા છે.
જેમ દ'ડાદિ કારણને અધિષ્ઠાતા કુભાર છે તેમ ઇન્દ્રિયા પણ કારણ હોવાથી તેના પણ કાઈ અધિષ્ઠાતા હાવા જોઈએ અને તે આત્મા છે. (૧૬૬૭)
વળી ઇન્દ્રિય અને વિષયમાં આદાન-આદેય ભાવ સબધ છે; અર્થાત્ ઇન્દ્રિચાની સહાયથી વિષચેાનું ગ્રહણ થાય છે. તેથી જેમ સાણસી અને લેાઢાના આદાનઆદેયભાવ સંબધ હાવાથી આદાતા-ગ્રહણ કરનારરૂપે લાહકાર અવશ્ય ભાવી છે, તે જ પ્રમાણે ઇન્દ્રિય-વિષયાના આદાનઆદેયભાવ સખધ હાવાથી આત્માને આદાતા માનવા જોઈ એ. (૧૬૬૮)
૧. આ જ ગાથા આગળ પણ આવી ગઈ છે. ન.૧૬૩૯ અને આ પછી પણ આવશેગા૦ ૧૮૧૩, ૨. આ ગાથા પ્રથમ પણ આવી ગઈ છે—જુએ ૧૫૬૭. રેસસ્થિ વિધાતા” એવા પા ત્યાં છે, રૂ. આ ગાથા પ્રથમ પણ આવી ગઈ છે. જુએ ગા૦ ૧૫૬૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org