________________
दुःषमोपनिषद् - પ્રારયોપેતા, ઋત્તિઃ - સમય, મવતિ | તન્ન भरतैरवतक्षेत्रावधिकृत्यावगन्तव्यम्, अन्यत्रावस्थितत्वेनैकविधत्वात्कालस्य, तथा चागमः - जंबुद्दीवे णं भंते ! दीवे भारहे वासे कतिविहे काले पन्नत्ते ? गोयमा ! दुविहे काले पन्नत्ते, तं जहा-ओसप्पिणिकाले अ उस्सप्पिणिकाले अ - રૂતિ (નવૂદીપપ્રજ્ઞપ્તી ૨૨) | Tઃ - ૩પ્રયત: कालः सागरकोटाकोटिविंशत्या समाप्यते - निष्ठितो भवति । सागरश्चासङ्ख्यवर्षप्रमाणः कालः, स चोपमया
બે પ્રકારનો કાળ છે. આ વાત ભરત-ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ સમજવી. કારણ કે તે સિવાયના ક્ષેત્રોમાં કાળ અવસ્થિત હોવાથી એક પ્રકારનો છે.
આગમમાં પણ કહ્યું છે - ભગવંત ! જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કેટલા પ્રકારનો કાળ કહ્યો છે ? ગૌતમ ! બે પ્રકારનો કાળ કહાો છે. તે આ પ્રમાણે - અવસર્પિણીકાળ અને ઉત્સર્પિણીકાળ. (જંબૂઢીપપ્રજ્ઞપ્તિમાં સૂત્ર-૨૨).
તે = હમણા કહેલ બે પ્રકારનો કાળ વીશ કોડાકોડી સાગરોપમે સમાપ્ત થાય છે. સાગરોપમ એ અસંખ્ય વર્ષપ્રમાણ કાળ છે. અને તે ઉપમાથી આગમમાં આ