Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 9
________________ માનવજાત ઉપરાંત પ્રાણિખત પણ છે જ. આથી જ એમાં સધ ઉપાસનાનું માધ્યમ રખાયું છે. · વિશ્વવાસહ્ય ' એ ધ્યેય રખાયું છે. અને એ પ્રયાગનું નામ ધર્મોંમય સમાજ રચના અપાયુ છે. આજ સુધીના બધા ધર્મોનુ માખણ એની આધારશિલા રહી છે. · અને ચાર તત્ત્વો એમાં પ્રધાનપણે છે : (૧) ક્રાન્તિપ્રિય સંતાનુ ( પછી એ પણ હાય; તેમનું ) માદર્શન. જનસ ંસ્થા અને મુખ્યપણે જન્ સાધુ પણ હાય અને સાધ્વી ( ૨ ) લેાકસેવક સંસ્થાનું સંચાલન ( જે સંસ્થા જનતંત્રીય રાજ્ય સંસ્થાનુ સુયેાગ્ય સંકલન સાચવી સગઢનાને પ્રભાવ જનરાજ્ય તંત્ર પર તથા જનરાજ્ય સંસ્થા પર ઊભા કરે. ) ( ૩ ) જનસગનેનું નિર્માણ ( ગામડાંમાં અને શહેરામાં ગ્રામપુરક રૂપે નૈતિકપાયા પર જનસગાને જિલ્લાવાર ઊભાં કરી દેવાં) તથા (૪) કોંગ્રેસનું શુદ્ધિલક્ષી રૂપાંતર (કાંગ્રેસને માત્ર ભારતની જ નહીં, બલકે આંતરરાષ્ટ્રીય શુદ્ધ રાજ્યસંસ્થા બનાવવી. ). • શ્રીમદ્જીનું આ મતલબનું એક કથન છે : જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં સમજવું તે; તે આચરી અચરાવવુ, આત્માર્થીએ એડ. ’' આ યુગે સ્મૃતિવિકાસના માર્ગોદારા સ્વપરકયાણુના માક્ષમાર્ગ સર્વમાનવા માટે ઉઘાડા કરવાના ઉપલા પુરુષાર્થ અનિવાર્ય છે. મને આશા જ નહીં, બલકે વિશ્વાસ છે કે એ દિશા સૂઝાડવામાં આ પુસ્તક ઘણું ઉપયોગી પુરવાર થશે. નમમુનિએ અને સપાદકે મારાં પ્રવચનેાનાં સક્શન અને સંપાદન કર્યાં છે, તે અંગે ધટતી દોરવણી આપ્યા બાદ પણ હું સાંગોપાંગ જોઇ ગયો છુ અને મને તે ગમ્યાં છે, એટલે વાચકને તેમના પરિશ્રમની પણ નોંધ લેવાનુ કહેવુ જોઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 374