Book Title: Dadini Prasadi Author(s): Mavjibhai Mumbaiwala Publisher: Mavjibhai Mumbaiwala View full book textPage 7
________________ [વંદુ તુજને મા હો વંદુ તુજને મા વંદુ તુજને મા હો વંદુ તુજને મા છો સભર તું જળથી ફળથી દખણાદી શીત વાયુ લહારથી પાકેલા લહેરાતા ધાન્ય થકી સુરત તુજ બની સુંદર શામળી હિંદુ તુજને મા હો વંદુ તુજને મા વંદુ તુજને મા હો વંદુ તુજને મા શુભ ચન્દ્ર કિરણથી ઓપતી ખુશહાલ છે સૌ રાત્રિ તારી પુષ્પ ને વૃક્ષોથી લચી રહેલી શોભે છે કણ કણ ભૂમિ તારી મલકાતું મોં વદતું મીઠી વાણી ને વરસાવે સદા સુખ વરદાન વંદુ તુજને મા હો વંદુ તુજને મા હિંદુ તુજને મા હો વંદુ તુજને મા] જ્ઞાન ખજાનો अलसस्य कुतो विद्या अविद्यस्य कुतो धनम्। अधनस्य कुतो मित्रं अमित्रस्य कुतः सुखम्॥ [આળસુ માણસને વિદ્યા ક્યાંથી મળે? વિદ્યા વિનાના માણસને ધન ક્યાંથી મળે? નિર્ધન માણસને મિત્ર ક્યાંથી મળે અને મિત્ર વિનાના માણસને સુખ ક્યાંથી મળે?]Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73