Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 6
________________ [ભગવાન વિષ્ણુની આ સ્તુતિનો ભાવાર્થ છે. શાંતિ પમાડતા, નાગની શૈયા ધરાવતા, નાભિમાંથી કમળ પ્રગટાવતા, દેવોના અધિપતિ, વિશ્વના આધારરૂપ, ગગન જેવા વિશાળ, મેઘવર્ણી કાયા અને શુભ અંગો ધારણ કરતા, લક્ષ્મીજીના પ્રિયતમ, કમળસમ નેત્રો ધરાવતા, યોગીઓ ધ્યાન ધરે છતાં તેમના માટે અગમ્ય રહેતા, ભવનો ભય હરનારા, સર્વ લોકના નાથ વિષ્ણુને વંદન હો] सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःख भाग्भवेत्॥ [સર્વે બની રહો સુખી સર્વે બની રહો સ્વસ્થ મળે શુભદ્રષ્ટિ સર્વને न म भोगवे ] वन्दे मातरम्। वन्दे मातरम्। वन्दे मातरम्। वन्दे मातरम्॥ सुजलाम् सुफलाम् मलयजशीतलाम्। शस्यश्यामलाम् मातरम्। वन्दे मातरम्॥ शुभ्रज्योत्स्ना पुलकितयामिनीम्। फुल्लकुसुमितद्रुमदलशोभिनीम्। सुहासिनीम्। सुमधुरभाषिणीम्। सुखदा वरदाम् मातरम् । वन्दे मातरम्॥

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 73