Book Title: Dadini Prasadi Author(s): Mavjibhai Mumbaiwala Publisher: Mavjibhai Mumbaiwala View full book textPage 4
________________ ॐ भूर्भुवः स्वः तत् सवितुर्वरेण्यं। भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्॥ [આ ગાયત્રી મંત્ર સૂર્ય આરાધનાનો મંત્ર છે. ભાવાર્થ છે. હે સર્વોપરી દેવ ! તું જીવનનો આધાર છે, અમારા સર્વ દુઃખ દૂર કરે છે, તે સ્વયં પ્રકાશિત છે. સૌથી વધુ પૂજનીય છે, અમે તારું ધ્યાન ધરી પ્રાર્થના કરીએ છીએ કે તું અમારી બુદ્ધિને વધુ પ્રજ્વલિત કર.] ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै॥ ૐ શાંન્તિ: શાંન્તિ: શાંન્તિ: || રક્ષણ કરો પોષણ કરો પ્રભુ આપ અમારું પ્રેમથી કરીશું શ્રમ સખત અભ્યાસમાં અમે ખંતથી હો મેઘા તેજસ્વી અમારી એટલે પ્રભુ આપજો ને સંબંધ સદા સ્નેહભર્યો ગુરુ શિષ્યનો રાખજો त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधू च सखा त्वमेव। त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव॥ [તમે છો માતા પિતા તમે છો તમે છો બંધુ સખા તમે છો તમે છો વિદ્યા વળી ધન સંપત્તિ પણ સર્વ મારું તમે હે દેવ દેવ] मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम्। यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्॥Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 73