Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 9
________________ अतिथि देवो भव। [અતિથિને ઈશ્વરતુલ્ય ગણી આદર આપવો.] अतिदानाद्धतः कर्णस्त्वतिलोभात् सुयोधनः। अतिकामाद्दशग्रीवस्त्व् अति सर्वत्र वर्जयेत्॥ [અતિ દાનથી કર્ણ પાસે કંઈ ન રહ્યું. અતિ લોભથી સુયોધનની અવદશા થઈ. અતિ ઇચ્છાથી પતન થાય છે માટે કોઈ પણ બાબતમાં અતિશયતાને તજવી. ] अतिपरिचयादवज्ञा सततगमनात् अनादरो भवति। मलये भिल्ला पुरांधी चंदनतरुकाष्ठम् इंधनम् कुरुते॥ [અતિ પરિચયથી અવજ્ઞા થાય. કોઈને ત્યાં સતત જઈએ તો આવકાર ન મળે. મલય પર્વત પર રહેતી ભીલડીઓ ચંદનને પણ ઈંધણનું લાકડું ગણી ચૂલામાં બાળે છે.] अतिस्नेहः पापशङ्की। [કોઈને માટે આપણો વધુ પડતો પ્રેમ આપણાં મનમાં આપણા તે પ્રિય પાત્રની સલામતી માટે ખોટી શંકા પેદા કરે છે. અભિજ્ઞાન શાકુંતલમનું આ વાક્ય છે] अद्यापि दुर्निवारं स्तुतिकन्या वहति नाम कौमारम्। सद्भ्यो न रोचते सा असन्तः अपि अस्यै न रोचन्ते॥ [સ્તુતિ નામની કન્યા બિચારી હજુ કુંવારી છે કેમ કે સારા માણસોને એ ગમતી નથી તો જે સારા નથી તે એને ગમતા નથી !] अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा। अनुग्रहश्च दानं च एष धर्मः सनातनः॥

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73