Book Title: Dadini Prasadi
Author(s): Mavjibhai Mumbaiwala
Publisher: Mavjibhai Mumbaiwala

View full book text
Previous | Next

Page 47
________________ [ચોપડીમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં રહેલું આપણું ધન જ્યારે ખરી જરૂર પડે ત્યારે કંઈ કામમાં ન આવે એટલે તે હોય કે ન હોય બન્ને સરખું જ છે.]. पृथ्वीव्यां त्रीणि रत्नानि जलम् अन्नम् सुभाषितम्। मूढैः पाषाणखण्डेषु रत्नसंज्ञा प्रदीयते॥ [પૃથ્વી પર ત્રણ રત્ન છેઃ જળ, અન્ન અને સુભાષિત. પણ મૂઢ માણસો પથ્થરના ટૂકડાંને રત્નનું નામ सापेछ.] प्रथमग्रासे मक्षिकापातः। [પહેલા કોળીયે જ માખી આવી !] प्रथमवयसि पीतं तोयमल्पम् स्मरन्तः शिरसि निहीतभारा: नारीकेला नराणाम् ददति। जलमनल्पात स्वादमाजिवीतान्तम् नही कृतमुपकारं साधवो विस्मरन्ति॥ [નાળિયેરનું ઝાડ પોતાને અગાઉ પીવા મળેલું થોડું પાણી યાદ રાખે છે અને તેને સ્વાદિષ્ટ બનાવી શિર પર ધારણ કરે છે. સજ્જન માણસો પોતા પર કોઈએ કરેલો ઉપકાર કદી ભૂલી જતાં નથી.] प्रथमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनं। तृतीये नार्जितं पुण्यं चतुर्थे किं करिष्यति॥ [જીવનમાં વિદ્યાર્થી અવસ્થામાં ભણ્યા નહિ. ગૃહસ્થાશ્રમના સમયમાં કમાયા નહિ, વાનપ્રસ્થાશ્રમના સમયે સમાજસેવા કરી પુણ્ય ન કમાયા તો ચોથા સંન્યસ્તાશ્રમમાં કઈ વસ્તુનો ત્યાગ કરશો?]. प्रारभ्यते न खलु विघ्न भयेन नीचैः प्रारभ्य विघ्न विहता विरमन्ति मध्याः। विघ्नैः पुनः पुनर् अपि प्रतिहन्यमानाः प्रारब्धम् उत्तम जना न परित्यजन्ति॥ 47

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73