Book Title: Bruhat Sangrahani Sutram
Author(s): Deepvijay
Publisher: Deepvijay

View full book text
Previous | Next

Page 7
________________ પ્રસ્તાવના :: મૂળ અને છેડા વિનાના સંસારમાં પરિભ્રમણ કરતા સર્વે વા એકાન્તિક અને આત્યંતિક એટલે સદાકાળ ટકી રહે તેવા સુખને ઇચ્છે છે. પરંતુ તે સુખ માનવ કે વિશેષ સુખી ગણુાતા દેવભવમાં નથી. કારણ કે તે સુખેા પણ સુખાભાસ àાઇ તે વિનશ્વર છે. તે। પછી તે સુખ કયાં છે ? તે પ્રશ્ન સહજ ઉદ્ભવે છે. તેા તેના ઉત્તરમાં તે સુખ મેક્ષ સિવાય ખીજે નથી. સુરગણું સુખ ત્રણ કાળનાં રે, અનંતનુાં તે કીધ રે; શિવ વિસ. અનંત વ ગિત કિયાં રે, તે પણ સુખ સમિધ રે. ॥ શિવ ॥ ૧” અને તે મેક્ષ રત્નત્રયી ( નાન-દન-ચારિત્ર ) સાધ્ય છે. તેમાં પણ પ્રથમ જ્ઞાન (સાન) મુખ્ય કહ્યું છે. પઢમ નાળ તો થા ( દશવૈકાલિક ચતુર્થાં અધ્યયન ). જ્ઞાન પાંચ ભેદવાળું હાવા છતાં બીજા જ્ઞાનેના વ્યવહાર પણ શ્રુતજ્ઞાનથી જ થતા હેાવાથી અપેક્ષાએ તેની મુખ્યતા છે, અને તે શ્રુતજ્ઞાન મેળવવા માટે તેના સાધનેાની પણ તેટલીજ આવશ્યક્તા છે. જ્ઞાનપ્રાપ્તિ માટે પુસ્તકાદિ એ સાધન (કારણ ) છે અને તેથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તે સાધ્ય ( કા ) છે. તે પૈકીનું આ તૈલાયદીપિકા કે જે બૃહત્ (મ્હોટી) સંગ્રહણી નામે પ્રખ્યાત છે, તે પણ એક છે, પુર્વ વિસ્તાર તથા સંક્ષેપા વાળાં અનેક પુસ્તકા લખાયાં ( છપાયાં ) છે. તથાપિ ખાલવા ( અલ્પ બુદ્ધિવાળાએ) તે આ માત્ર શબ્દાથી પણ લાભ થવા સંભવ છે. જેથી મુમુક્ષુ આત્માએ કાળજીપુક અભ્યાસ કરી જ્ઞાન મેળવશે, તે। અમારા પ્રયત્ન સફળ થયા માનીશું. જિનેશ્વર ભગવાનના આગમા દ્રવ્યાનુયાગ ૧, રિતાનુયાગ ૨, ગણિતાનુયાગ ૩, ધર્મકથાનુયેાગ ૪, એમ ચાર યાગમાં વહેંચાયેલા છે. તેમાં આ મેટી સંગ્રહણી મુખ્યતયા ગણિતાનુયેાગમાં ગણાય છે અને તે ગણિતાનુચેાગને કેટલાક શ્રહાહીત શુષ્કજ્ઞાનીએ વખેાડી કાઢે છે. પરંતુ જો તેઓ ઊંડા ઉતરી વિચારે તે ગણિતાનુયાગ એ ચંચળ ચિત્ત ( મન) તે સ્થિર કરવામાં અમેાધ સાધન છે. જે ચક્રવૃદ્ધિ વ્યાજ વગેરેના હીસાબ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, ખાદખાકી, કરનારને અનુભવસિદ્ધ છે, તેમ અહીં પણુ પૂર્વ-પૂછ્યાપમ-સાગરાપમ વગેરે ગણતરી તેમજ દેવલાક-નારકીના પ્રતર, પ્રતરના આયુષ્ય, દેહમાન વગેરેની વિચારણા કરતાં મન સ્થિર થવાથી જ તે બરાબર બ'ધ એસતા આવે છે (વિચારી શકાય છે ). આ સંબંધમાં હુ બહુ લખવા જેવું છે, પરન્તુ લઘુ પુસ્તકની પ્રસ્તાવના લાંબી થઇ જાય તેવા ભયથી ટૂંકાણમાં જરૂર પુરતું જણાવેલ છે. ગ્રંથની શરુઆતમાં મંગલ અભિધેયાદિ જણાવી દેવનારકનાં નવ, નવ, એટલે ૧૮ અને મનુષ્ય તથા તિય ચતા આ, આ, એમ ૧૬ એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 80