Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 01 Author(s): Vidyavijay, Purnanandvijay Publisher: Vidyavijay Smarak Granthmala View full book textPage 9
________________ RAHETHER URER RELE સ મ પ ણુ માહુરાજાના સૈનિકોથી જકડાયેલે, માયાના અન્ધકારમાં તરફડીયા મારનારા, માટેજ સર્વથા અનાથમની ગયેલેા. હું. કરાંચી મુકામે આપશ્રીના ચરણેામાં શિક્ષિત થવા માટે દીક્ષિત થયે.. અને સારા કારીગર પાસે ઘડાયેલી મૂર્તિની જેમ કંઈક બનવા પામ્યા છું. તે મહાન લેખક, પ્રખરવક્તા શાસનદીપક તથા સમાજ સુધારક સ્વ. ગુરુદેવ ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મ. ના કરકમળામાં આ ગ્રન્થ સમર્પિત કરીને ધન્ય અનુ` છુ આપશ્રીના સદૈવ ઋણી —પૂર્ણાનન્દવિજય ( કુમારશ્રમણ ) ની વન્દેના HURRRRRRRRRE RRRRRRRRRRRPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 614