Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 01
Author(s): Vidyavijay, Purnanandvijay
Publisher: Vidyavijay Smarak Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ ત્રીજી આવૃત્તિ પ્રસંગે પ્રસ્તુત આગમીય ગ્રન્થ આજે ત્રીજી આવૃત્તિમાં પ્રકાશિત થઈ રહ્યો છે બીજો ભાગ પણ બીજી આવૃત્તિમાં પ્રકાશિત કરવાની તૈયારીમાં છે. આ રીતે ભગવતી સૂત્ર સારા સંગ્રહના ચાર ભાગોમાં ભગવતી સૂત્રની અથથી ઇતિ સુધી. પૂર્ણાહુતિ કરી લીધા પછી–દશમાંગ શ્રી પ્રશ્ન વ્યાકરણ ગ્રન્થને અમે પ્રકાશિત કરી શકયા છીએ. બારવ્રત, જીવન સુખી : કેમ બને? ભગવાન મહાવીર સ્વામીનું દિવ્ય જીવન ઉપરાંત બીજા પણ નાના મોટા ગ્રન્થનું પ્રકાશન કરીને અમને ઘણે જ આનન્દ થાય છે. ભિવંડી નવી ચાલ સુપાર્શ્વનાથ દેરાસરના ટ્રસ્ટીઓની.. ઉદારતાથી તેમનાં જ્ઞાન ખાતામાંથી સંપૂર્ણ ખર્ચની જોગવાઈ કરેલી હોવાથી અમારું કાર્ય સફળ બન્યું છે. તે માટે ટ્રસ્ટીઓને ધન્યવાદ આપીએ છીએ. - અમદાવાદ નિવાસી ચીનુભાઈ મેહનલાલ શાહે ઝડપથી આ પુસ્તકનું મુદ્રણ કરી આપ્યું છે. તે માટે તેઓ પણ. ધન્યવાદને પાત્ર છે. ૨૦૪૩ ફાગણ સુદિ ૧૪ પ્રકાશકઃ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 614