Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 01
Author(s): Vidyavijay, Purnanandvijay
Publisher: Vidyavijay Smarak Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ બીજી આવૃત્તિ પ્રસંગે સવિનય જણાવતા અમને ઘણાજ આનન્દ થાય છે કે“પૂજ્ય, પન્યાસજીશ્રી પૂર્ણાનન્દ્રવિજયજી ( કુમારશ્રમણ ) ના હસ્તે લખાયેલ ભગવતી સૂત્ર સાર સંગ્રહના પહેલા ભાગ આજે મીજી આવૃત્તિમાં પ્રકાશિત થઈ રહ્યો છે. એ વર્ષ પહેલા મેરીવલી જામલી ગલીના જૈન ઉપાશ્રયમાં તેનું પ્રકાશન થયું હતુ, પરંતુ આંખના પલકારેજ, હજાર નકલા સમાપ્ત થઈ ગઈ હતી આ કારણે આવેલી માંગણીઓ અમે પૂણ કરી શકત્ચા નથી. આજે મીજી આવૃત્તિમાં પ્રકાશિત કરતાં અમને ઘણાજ આનન્દ છે. આનાથી આ ગ્રન્થની ઉપાદેયતાના નિર્ણય થઈ જાય છે. ચારે બાજુથી ભૌતિકવાદ સાથે અથ પ્રધાનતાના જમાનામાં પણ ભવ્યાત્માએ આગમ ગ્રન્થનુ' વાંચનમનન કરી ઉત્તમમાં ઉત્તમ આગમ ગ્રન્થાને સ્વાધ્યાય કરવા પ્રેરાય તે માટે જ પૂ. પન્યાસજીના આ પરિશ્રમ છે. સરકરીરૂપે સ્થાપન કરેલી અમારી આ સંસ્થા પાસે ફંડ -નથી. પ્રચાર નથી. અને તેની અમને ચાહના પણ નથી. કેવળ આગમ સાહિત્યના પ્રચાર કરવેા. એજ અમારા સાઠે ખા સંઘની ભાવના છે. કે પૂ. પંન્યાસજી મ.ના અમે ફરી ફરી ઋણી છીએ. અમારા ગામડાના સંઘને આવા અપૂર્વ અવસર આપ્યો છે. શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ કે તેમના હાથે ભગવતી સૂત્ર પૂર્ણ થાય અને અમે વાચકોના હાથમાં આપીને રાજી રાજી થઈએ. જય મહાવીર.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 614