________________
શબ્દ મળી આવે છે. તેથી જગતમાં અનિત્ય બાબત છે તો નિત્ય બાબત પણ હોવી જ જોઈએ. તેથી સંયોગી અનિત્ય પર્યાયોના આધારે અસંયોગી નિત્ય આત્મદ્રવ્યની ઓળખાણ થઈ શકે છે.
વળી વસ્તુનું સ્વરૂપ અનેકાંત હોવાથી તે પરસ્પર વિરોધી ને ધર્મોથી સ્પાયેલું છે. આ બે દાઓં દ્રવ્ય અને પર્યાય છે. સંયોગો અને સંયોગીમાવો પ્રગટ પર્યાયરૂપ છે અને જાણીતા છે પણ આ પર્યાય તેના આધારભૂત વ્યસ્વમિાવ વિના હોઈ શકે નહિ. તેથી અનિત્ય પર્યાયરૂપ સંયોગોના આધારે નિત્ય દ્રવ્યરૂપ અસંયોગી આત્માની ઓળખાણ થઈ શકે છે.
ઉપર મુજબનું અનેકાંતપ છે. વિરોધીનાં અસ્તિત્વની સમજણપૂર્વક અનિયભાવનાનો અભ્યાસ કરવાથી જાણીતી અનિત્ય સંયોગી પર્યાયો દ્વારા અજાણ્યા નિત્ય અસંયોગથી આત્મયની ઓળખાણ થાય છે.
અનિત્યભાવનાની ચિંતવન પ્રક્રિયા
શરીર સંયોગી પદાર્થો અને તેના હાને થતા રાગાદિ સંયોગીભાવો અનિત્ય અને નાશવંત છે, તેમ જ પોતાનો અસંયોગી શુદ્ધાત્મા નિત્ય અને અવિનાશ છે. એમ સમજી અનિત્ય એવા સંયોગો અને સંયોગીભાવોનું લક્ષ છૉડૉ નિત્ય ઍવા અસંયોગો શુદ્ધાત્માનું લક્ષ અને આશ્રય કરવાનો ઉપાય વિચારો તે અનિચભાવનાની ચિંતવન પ્રક્રિયા છે.
૧. સંચોલોની ક્ષણભંગુરતા ર. હકારાત્મક અભિગમ
૩. યથાર્થદષ્ટિ
距
૧. સંચોડોની ક્ષણભંગુરતા
સંયોગો અને તેના લક્ષ થતા સંયોગોભાવો પરિવર્તનશીલ, નાશવંત અને ણિક હોવાથી ક્ષણભંગુર છે. તેને સંયોગોની ક્ષણભંગુરતા કહે છે.
સમસ્ત સંયોગી ચીજો ક્ષણભંગુર હોય છે. નવું મકાન ચણાવાની સાથે જ તે જૂનું થતું જાય છે. નવા વસ્ત્ર પહેરવાની સાથે જ ક્ષણ થતા જાય છે. ભીના પાણીમાં એક પગ બીએ પછી બીજો પગ તેમાં ખોળી શકાતો નથી. કેમ કે, બીજો પગ બોળીને તે પહેલાં તે સ્થળનું પાણી ઘણે દૂર ચાલ્યું ગયું હોય છે અને તેની જગ્યાએ નવું પાણી આવી ગયુ હોય છે. તેથી જ અંગ્રેજીમાં કહેવત છે કે ‘A man can not step twice in a river." એટલે કે માણસ કોઈ નદીમાં પોતાનો પગ બીજી વાર મૂકી શક્તો નથી. જે સંયોગોનું ક્ષણભંગુરપણું દર્શાવે છે.
સંયોગોના લક્ષે થતાં રાગાદિ સંયોગીભાવો
પણ ક્ષણભંગુર જ હોય છે. સતત પલટાતા પરિણામને જ સંસાર કહે છે. અને આ સંયોગીભાવ જ આત્માનો સંસાર હોવાથી તે સતત પલટાતા જ હોય છે. આપણા પોતાના પરિણામ આપણે પોતે જ સતત બદલાતા અનુભવીએ એ. જે સંયોગીભાવોનું
અનિન્યભાવનાથી ચિંતવન પ્રક્રિયા મ્યાન
ક્રમિક ત્રણ તબક્કાઓમાંથી પસાર થવાનું હોય ક્ષણભંગુરપણું બતાવે છે. છે. જે નીચે મુજબ છે
૧. અનિત્યભાવના
૩૫