Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 237
________________ કામદીનુ ગાયને ખળપૂર્વક દોવાથી જોઈએ તેટલું દુધ આપે છે. જ્યારે ધર્મને ધારણ કરવાની તે વગર બળે, વગર દોકો અખૂટ આત્મિક આનંદામૃત આપે છે. ઉપર મુજબ જગતમાં મહિમાવંત મનાતા કલ્પવૃક્ષ વગેરે કરતાં પણ ધર્મ વધુ મહિમાવંત છે. આ જ બાબત પંડિત ભૂધરદાસ નીચેના શબ્દોમાં કહે છેजांचे सुरतरु देय સુરા, ચિંતત ચિંતા રૈના बिन जांचे बिल चिन्तये धर्म सकल सुख छैन ।। અર્થ : કલ્પવૃક્ષ તેનું ફળ માંગવાથી આપે છે અને ચિંતામણી ચિંતનવાથી આપે છે. પરંતુ ધર્મ વગર માંગ્યે, વગર ચિંતવ્યું બધાં જ પ્રકારનું ફળ આપનારૂં છે. તેથી કલ્પવૃક્ષ વગેરે કરતાં પણ ધર્મ જ વધુ મહિમાવંત છે. (૫ ભૂદરદાસકૃત : ધર્મભાવના) ધર્મની રક્ષા કરનારની રક્ષા ધર્મ કરે છે. ૧૭૦૭v પાણીને બચાવનારનો બચાવ પાણી દ્વારા. થાય છે - એ જગતનો વ્યવહાર ધર્મ માટે પણ લાગુ પડે છે. એટલે કે જે ઘર્મને ઘારણ કરી તેનું જતન કરે છે, તેની રક્ષા કરે છે તો ધર્મ પણ આર્પાત્ત સમર્ચ તેની રક્ષા કરે છે. ઘર્મભાવના ચિંતવનના કારણે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સહનશીલતા અને સમાધા"નવૃત્તિ આવે છે તેના કારણે કોઇ પણ આપત્તિનો અડીખમ કહીને સામનો કરી શકાય છે. ધર્મભાવનાના ચિંતવનના કારણે મોહ મંદ પડે છે. જેટલો મોહ મંદ પડે છે તેટલી સહનશીલતા વધે છે. ધર્મભાવના ચિંતવન દ્વારા વસ્તુની વ્યવસ્થા સમજાઈ છે. તેથી જગતમાં કોઇ કોઇનું ર્તા-હર્તા નથી. પોતાની પ્રતિકૂળ પરિસ્થિતિ માટે પરનિમિત્તનો દોષ નથી પણ પોતાના જ કોઈ અપરાઘ હોય છે, વળી બહારના સંયોગો કે પરિસ્થિતિ પોતાને આધીન હોતી નથી. તેમ જ તે પોતાના સુખ-દુ:ખનું કારણ પણ નથી. તેથી પ્રતિકૂળ પરિસ્થિતિને અપનાવી ૧૨. થર્મ ભાવના તેવારૂપ સમાધાનવૃત્તિ આપે છે. આ ઉપરાંત ધર્મભાવનાના ચિતવનના પ્રતાપે અતિશય પુણ્ય બંઘાય છે. તે પુણ્ય આપત્તિ સમયે ઉદયમાં આવી ધર્માત્માનો બચાવ કરવાનું કારણ બને છે. ધર્મમાપનાના ચિંતાનના પ્રતાપે અનેક નાપત્તિઓ સમયે બાવ પામવાનું એક આદર્શ ઉદાહરણ રાતી સીતાનું છે, જે ઘર્મભાવનાની થારૂપે અપાયેલ છે. ધર્મભાવનાની ચિંતવન પ્રક્રિયા વીતરાગતાય ધર્મ જ ઉપાદેય છે અને તે સિવાયનો સઘળું ભાભરાગ કૅય છે. તે પ્રકારની વારંવારની વિચારણા થવી તે ધર્મભાવનાની ચિતવન પ્રક્રિયા છે. પોતાના ત્રિકાળ દુધ શુદ્ધ સ્વામાઘ જેવી જ પોતાની પતની પર્યારા પ્રગટ થવી તે ધર્મ છે. આ ધર્મ એ આત્માની શુદ્ધ એટલે કે વીતરાગદશા છે. વીતરાગમાવચ ધર્મમાં આત્માની સ્થિરતા, શાંતિ શોભા, સુખ વગેરે ન ુય છે. આત્માના અનંતગુણોની યથાસંભવ પ્રગટતા પણ આ ઘર્મના કારણે જ છે. આ ધર્મથી જઆત્માનો મોટામાર્ગ અને મોઢા છે. શુદ્ધાત્માના આશ્રયે ઉત્પન્ન થતો આ વીતરાગતારૂપ ધર્મ જ ઉપસર્ગ કેપરિષહકેઅન્ય કોઈ આપત્તિ સમયે જીવની રક્ષા કરનાર છે. વીતરાગતારૂપ ઘર્મને ધારણ કરી તેની સુરક્ષા કરનાર જીવની આપત્તિ સમયે સુરક્ષા આ ધર્મ ઢ઼ારા અવશ્ય થાય છે. તેથી આ જગતમાં આ જીવને જો કોઇ ઉપાદેય હોય તો તે આ વીતરાગતારૂપ ઘર્મ જ છે. ૐ જગતમાં બહુધા લોકો અશુમરાગને દેવ માને છે પણ ગુમરાગને ઉપાદેય માને છે. તેઓ દયા, દાન, વ્રત, શક્તિ, પૂજા જેવા શુમરાગ કે પુણ્યમાને ધર્મ માને છે. વીતરાગતારૂપ ઘર્મ સાથે સંબંધિત હોય તો આવા પુણ્યભાવને આરોપથી, પારથી કે વ્યવહારથી ધર્મ કહેવાય છે. તોપણ તે કોઈ વાસ્તવિક ધર્મ નથી. વાસ્તવિક ધર્મ તો એક માત્ર વીતરાગમાવ જ છે. ગમે ૨૩૭

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264