________________
* એકત્વભાવનાની ક્થા
નમિાજની એકસિદ્ધિ
મિથિલાનગરીના નરેશ નમિરાજની કિર્તી ચોમેર ફેલાયેલી હતી. અનેક ગુણોના નિકેતન અને કામદેવ જેવું સૌંદર્ય
ધરાવતા નમિરાજ અનેક યૌવનવંતી સોહામણી અને સુશીલ રાણીઓના સ્વામી હતા. મહાપુણ્યશાળી અને સમ્યગ્દષ્ટિ ધર્માત્મા
હોવા છતાં મિથિલાનરેશને પૂર્વ પાપકર્મના ઉદયે શરીરમાં ભયંકર દાહજ્વરની ઉત્પત્તિ ૪. એકત્વભાવના
522
થઇ. આખું શરીર ભડકે બળતું હોય તેવી તીવ્ર બળતરા થવા લાગી. રોમેરોમ હજારો વીંછીઓનાં ડંખ જેવી વેદના
વ્યાપી ગઇ. અનેક ઉપચાર કરવામાં
આવ્યા તોય રોગ તો વધતો જ ચાલ્યો. તેથી
નિ પુ. ણ વ દ્યો પ ણ
નાસિપાસ થયા. મહારાજા પણ મહાવ્યાધિથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
૮૭