Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir दुन्नं जुयल बुहाणं, तिसओ तिसओ हवइ गच्छो॥ પ્રિારંભિક પાંચ પંડિતોના પાંચસો-પાંચસો શિષ્યો હતા. પછીના બેના સાડા ત્રણસો-સાડા ત્રણસો, અને અંતિમ ચાર (બે યુગલ)ના ત્રણસો-ત્રણસો.] આ રીતે ૫૦૦૪૫= ૨૫૦૦, ૩૫૦xર= ૭૦૦, ૩૦૦૮૪= ૧૨00 – કુલ સંખ્યા ૪૪૦૦, ઉપરાંત ઇન્દ્રભૂતિ વગેરે અગિયાર મહાપંડિતો મળીને કુલ ૪૪૧૧ શિષ્યો થયા. પૂ. ગુરુ-મહારાજનું આ પ્રવચન પ્રત્યક્ષ સાંભળનારા, અને જેઓ આ પ્રવચનનો રૂબરૂ લાભ નથી લઈ શકયા, તે તમામ પુણ્યવાનોને સમાનરૂપે લાભકારક બને અને આ ચિંતન-મનન આચરણનું અંગ બને એ જ શુભકાંક્ષા! ગુરુકૃપાકાંક્ષી: –મુનિ દેવેન્દ્રસાગર. તારક પણ! મારક પણ! સત્તા, શક્તિ અને સંપત્તિ તારક પણ છે અને મારક પણ! જેમ દિવાસળી દ્વારા અગ્નિ પકાવીને ખાવાનું પણ બનાવી શકાય અને આગ લગાડીને વિનાશ પણ સર્જી શકાય. એ જ રીતે સત્તા, શક્તિ અને સંપત્તિનો સદુપયોગ કરીને સમાજ, દેશ અને ધર્મનું ગૌરવ વધારી પણ શકાય. અને એનો દુરુપયોગ કરીને પ્રતિષ્ઠા ઉપર પાણી પણ ફેરવી શકાય છે. ACT જ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100