Book Title: Atam Pamyo Ajwalu
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org - क्षारो वारिनिधिः कलङ्ककलुष - चन्द्रो रवि स्तापकृत्; डभ्रपटला Acharya Shri Kailassagarsuri Gyanmandir पर्जन्यश्चपलाश्रयोऽ Sदृश्यः सुवर्णाचलः । शून्य व्योम रसा द्विजिह्वविघृता स्वर्धाम धेनुः पशुः काष्ठं कल्पतरुर्दषत् सुरमणि - स्तत्केन साम्यं सताम् ॥ જો કે આ છે તો અતિ, ગંભીર, પરંતુ એની તુલના સમુદ્ર સાથે થઇ શકે નેમ ની. કેમકે સમુદ્ર તો ખારો છે. એ જ રીતે ચન્દ્રમાં કલંક છે; જયારે આ તો નિષ્કલંક છે. સૂર્ય પોતાની ગરમીના કારણે પ્રાણીઓને સંતપ્ત કરે છે; જયારે આ તો સંતાપને શાન્ત કરે છે. મેધમંડળમાં તો ચંચળ વીજળી છુપાયેલી છે. જયારે આ તો ચંચળ (લક્ષ્મીવાળા) નથી. સુમેરુ પર્વત મેઘમંડલના કારણે અદ્દશ્ય છે. જયારે આ તો દ્દશ્ય દેખી શકાય તેવા – છે. આકાશ તો શૂન્ય છે. જયારે આ તો શૂન્ય નથી. પૃથ્વી દ્વિષ્વિ (શેષનાગ) પર સ્થિત છે; જયારે આ તો સિંહાસન ઉપર બેઠેલા છે. કામધેનુ તો પશુ છે. જયારે આ તો માનવ છે. કલ્પવૃક્ષ કાષ્ઠ રૂપ છે. (કઠોર છે. જડ છે.) જયારે આ તો તેવા નથી. (કોમળ છે. ચેતન છે.) અને ઇન્દ્રમણિ પથ્થર છે. (નિર્જીવ છે) જયારે આ તો સજીવ છે. તો હવે આ સજ્જનને ઉપમા શી આપવી? પછી ચારે બાજુ નજર ફેરવતા પ્રભુની ધીર-ગંભીર વાણીનો પ્રભાવ સૃષ્ટિમાં ઇન્દ્રભૂતિને આ રીતે દેખાયો: "સાળી સિંહાવું, स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतम्, मार्जारी हंसबालं, प्रणय-परवशात् कोकिकान्ता भुजङ्गम् । वैराण्या जन्मजाता न्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति, श्रुत्वा साम्यैकरूढ, प्रशमित कलुषं योगिनं क्षीणमोहम् ॥" ૧૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100