Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 11
________________ Eas વિજયને મંત્રી રહીશ હદય કહે તે કરવું, હો સજન હૃદય કહે તે કરવું; વિચારીને જ વિચરવું, હો સજજન! ભય ત્યાગીને ફરવું–ટેક. આ કે પેલા સુયા સિધ્ધાતો . માટે ન બાઝી મરવું; અંતઃકરણ, બુદ્ધિ, અનુભવને સમય મુજબ અનુસરવું–હો સજજન! વિજયેચ્છા ત્યાં શું ભય-શંકા ? લોકટીકાથી ન ડરવું; વિઘ હજારે આવી નડે પણ પાછું ન ડગલું ભરવું–હે સજન! હાથ ધરેલાં કાર્યો પૂરાં કરતાં કરતાં મરવું; જાય કદાપિ કાંઇ રહી તો, મરતાં મરતાં કરવું–હે સજજન! અત્ર વિજય છે, તત્ર વિજય છે, વિજયમાં જ અવતરવું; હાર્યા ઢોર સમ જીવવા કરતાં ભલું વિજયમાં મરવું–હો સજન! વિજય ધર્મ છે, વિજય દેવ' છે, | વિજય જ જીવન–હેતુ'; વિજયાદશમી દશે દિશામાં બાંધે વિજય સેતુ!–હે સજન! વિજયાદશમી, સંવત ૧૯૭૪. વા. મા. શાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102