Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 95
________________ ૯૦ વા. મેા. શાહ કૃત મળી શકતાં પુસ્તક અને અભિપ્રાયા. પ્રાથમિક શાળાના છઠ્ઠા સાતમા ધારણમાં અને હાઈસ્કુલાના પાંચમા, છઠ્ઠા, સાતમા ધેારણામાં એ પુસ્તક એક ફરજીયાત શિક્ષણપુસ્તક તરીકે રાખવામાં આવે તે દરેક આર્ય પોતાના ખરા ધર્મ સમજી શકે. કાઈ પણ હિન્દુને તે પુસ્તકના એક પણ શબ્દની સામે વિરોધ તા શું પણુ અસંતાષ પણુ બતાવવાના રહે જ નહિ એમ હું તા નિશ્ચયપૂર્વક કહી શકું છું. ગુજરાતી દરેક શિક્ષણસંસ્થામાં, દરેક લાયબ્રેરીમાં અને હું તા કહું છું કે દરેક ધરમાં એ પુસ્તક જવું જાઇ એ—જવું જોઇએ એટલું જ નહિ પણ દરેક નિશાળમાં (જ્યાં જ્યાં ઉંચા ધારણા હાય ત્યાં ત્યાં), કૉલેજોમાં, હાર્ટલેામાં અને જ્યાં જ્યાં વિદ્યાર્થી સમુદાયા હોય ત્યાં ત્યાં તે વંચાવું જોઈએ અને તેના અભ્યાસ આવશ્યક ગણાવવા જોઇએ. "" (૩) મહાત્મા ગાંધીજી ( યરવડા સેંટ્રલ જેલમાંથી ) તા. ૧૮-૧૨-૩૨ના પત્રમાં લખે છે. “ તમારા કાગળ મળ્યો. વળી પણ તમને નિરાશ કરવા પડશે. તમને અભિપ્રાય મેાકલવાની મને ટ નથી. "" (૪) મુંબઇ સમાચાર—આ પુસ્તક યુવકે તેમજ વૃદ્ધોએ વાંચી મનન કરવા જેવું છે. આપણા સમાજ અને દેશની પડતીનું કારણુ તેમાંથી મળી આવવા ઉપરાંત ઉન્નતિ માટે શું કરવું જોઈ એ તે પણ તે પરથી સમજી શકાય તેમ છે. ધર્મગુરૂ અને શ્રીમંતોએ દેશનું કેટલી હદે સત્યાનાશ વાળ્યું છે તે આ પુસ્તક પરથી યથાર્થ સમજી શકાય તેમ છે. પુસ્તકની પ્રસ્તાવના વાંચવાથીજ હિંદની અત્યારની સ્થિતિ જોઈ તેમનું હૃદય કેવું રડતું હતું તે જણાઇ આવ્યા વિના રહેતું નથી. આર્યધર્મના મૂળ સિદ્ધાંત સમજવા માટે.આ પુસ્તક જરૂર ઉપયેાગી થઇ પડશે.આ પુસ્તકને પુસ્તકાલયા અને શાળાઓમાં સ્થાન મળવું ઘટે છે. —તા. ૫-૧-૨૩ 6 બાએ સેન્ટીનલ ” ( અંગ્રેજી દૈનિક )–પુસ્તક નાનું પણ ધણું ઉપયાગી છે. આ પુસ્તકની પહેલી આવૃત્તિ થેાડાજ મહિનામાં ખપી ગઇ એજ પુસ્તકની ઉપયાગીતા અને ખ્યાતિ પૂરવાર કરે છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102