Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
વા. મે. શાહ કૃત મળી શકતાં પુસ્તક અને અભિપ્રા. ૯૩. અનુસરતી દોરવણી કરવાને લેખકને આશય છે એમ સ્પષ્ટ જોઈ શકાય છે, અને આ પ્રથમ ખંડમાં લગ્ન સુધીના પ્રસંગે આવી જાય છે. બાળલગ્ન, કન્યાવિક્રય, કન્યાની પસંદગી, લગ્નનાં અણઘટતાં ખર્ચો, જ્ઞાતિ ભેજનનાં ગંદા જમણવાર, પતિત સાધુએના આચાર ઈત્યાદિ અનેક બાબતે વિષે લેખકે પિતાના વિચારે ધગધગતા શબ્દોમાં દર્શાવ્યા છે, જે વિચારો વર્તમાન જૈન સમાજ ધરાવતે થયો છે. તે વિચારે આજથી લગભગ ૨૫ વર્ષ પૂર્વે આ પુસ્તકમાં સ્વ. વા. મે. શાહે જેન જનતા સમક્ષ રજુ કર્યા હતા.
–૨૫ જુન ૧૯૩૩ ગુજરાતી પંચજેની વસ્તુસંકલના ઘડતાં સ્વર્ગસ્થ આપણું લેકની લગ્નની રૂઢીઓ, દાન ધર્મની પ્રથા, જમણવારની ગેરવ્યવસ્થા વગેરે બાબતમાં કેવા કેવા સુધારાની આવશ્યકતા છે, તે સમજાવ્યું છે. વિચારે બધપ્રદ છે અને વાર્તા વાંચીને સાર ગ્રહણ કરવા જેવી છે. ૧૧–૧૨–૩૨
સાહિત્ય –સ્વ. વાડીલાલની આ નવલકથામાં પણ વસ્તુ કરતાં બોધ પર વધારે ભાર મૂકેલ છે. કૃત્રિમ કે નાટકીઆ સ્નેહના આ જમાનામાં આ વાત ન પણ રૂચે. વળી ગુજરાતી સાહિત્યમાં ભેજ અને અખો એ બેએ સમાજને ખુબ ચાબખા મારેલા. સ્વ. વાડીલાલ પણ એ ચાબખારીતના ઉપાસક હતા. –ડીસે. ૧૯૩૨ મૃત્યુના મોંમાં કલ્લાક્કa
અથવા છેક ટકા અમૃતલાલનું અઠવાડિયું છે સચિત્ર બીજી આવૃત્તિ સન ૧૯૩૫: પાકું પૂંઠું મૂ. બે રૂપિયા
સંકટ સિવાય બીજી કોઈ ચીજ મનુષ્યના હૃદયને પલટ આપી શકતી નથી અને હૃદયના પલટા પછી મનુષ્યમાત્ર એક અઠવાડીઆ જેટલા ટૂંક સમયમાં કેવાં દિવ્ય પરાક્રમ કરી શકે છે તે બતાવનારી અને એક મહાત્મા, એક મિલ માલેક તથા એક સાયન્ટીસ્ટઃ મુડદાલ હિંદના પુનરૂદ્ધાર કેવી રીતે કરે છે, તે કહેનારી અદ્દભૂત કથા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
8.