Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 73
________________ આર્યધર્મ : લેખક, વા. મે. શાહ જીવન જીવવું તે. હું પરમાત્માને અંશ છું એવી દ્રષ્ટિથી જીવન જીવવું તે. પરમાત્મા હારી જગાએ હોય તે કેમ વર્ત એ પ્રશ્ન પૂછીને દરેક કામ કરવું તેનું નામ બ્રહ્મચર્ય. હવે એ સ્થિતિમાં કેવાં કામ થાય અને કેવાં કામ ન થાય તે દરેકે પોતપોતાની સ્વતંત્ર બુદ્ધિથી વિચારી લેવું. આ એક પ્રશ્ન પર જેમ જેમ વધુ મનન કરશે તેમ તેમ હમારી કલ્પનાશક્તિ વધુને વધુ તીવ્ર, ઉંચી અને સર્વ વ્યાપક બનતી જશે. હમારી પસંદગી આપોઆપ ઉંચી જ થતી જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102