Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
भावना
શુદ્ધ બુદ્ધિથી કાઇ એક ખ્યાલ પર મનન કરવું એ ભાવના.
એવી ભાવના કરી કે—
ઘર એ હું નથી, મ્હારા શરીરને રહેવાનું સ્થાન છે. વસ્ત્ર એ હું નથી, મ્હારા શરીરને ટાઢ—તડકાથી અચાવવાની ચીજ છે.
ધન–મિલ્કત એ હું નથી, પણ મ્હારા
જરૂરીઆતા પૂરવાનાં સાધન છે.
મ્હારા શરીરની
શરીર એ હું નથી, હું જેમાં વસુ છું એ ઘર છે. –કર્મેન્દ્રિયા એ હું નથી, પણુ............
–જ્ઞાનેન્દ્રિયા એ હું નથી, પણ........... “અત:કરણ એ હું નથી ઃ મ્હારી ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિના સ્ટોરરૂમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com