Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
મુકિત
Ge
નથી. તેમ જ ત્હમારા ‘હું’ અથવા વ્યકિતત્વને હમે રાજા બનાવા—સમષ્ટિરૂપ બનાવે તા હમે સુખ– દુઃખના કાનૂનરૂપી બંધનથી મુક્ત જ છે.
-
ઘરડાંઓ કહે છે કે ‘મુકિત આ લેકમાં નહિ પણ પરલેાકમાં મળે છે’ અને એ વાત ખાટી નથી. બાહ્ય ઈન્દ્રિચાને દેખાતી દુનિયા એ આલાક, અને અંતઃકરણુ–મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી અનુભવાતું સર્વ કાંઈ એ પરલાક છે' આ લેકમાં તે મજુરી અને શ્રમ જ —તરફડાટ જ હોય; શાન્તિ, મુક્તિ, આનંદ એ અનુભવા અંતઃકરણ અથવા પરલેાકના જ છે.
જ
પણ પરલેાક કાંઇ ભવિષ્યકાળની જ ચીજ નથી, વર્તુમાનમાં પણ વ્હેની હયાતી છે. ત્હમે આજે પણ પરલેાકમાં તેમ જ આલેાકમાં વસેા છે તેથી આજે પણ મુક્તિનું ભાન મેળવી શકેા છે.
અદ્ધ
મુકત મનુષ્યનું દરેક વર્તન અને વિચારવું મનુષ્યના વર્તન અને વિચારવાથી જૂદું જ હાય. ગામડીએ પણ ખાય છે, શહેરી પણ ખાય છે અને રાજા પણ ખાય છે: ત્રણેની ખાવાની રીતમાં અને ખાવાના પદાર્થમાં ફેર હાય. ભિખારીને હર્ષ–શેાક થાય છે, રાજાને હર્ષ-શાક થાય છે, સાધુને પણ હર્ષ–શાક થાય છે : પણ ત્રણેના હર્ષ–શેાક જૂદી જાતના હાય.
મુક્તિ ભવિષ્યમાં મળવાનાં વચના પર માહ ન રાખા : આ જન્મમાં જ મેળવવાની ગરજ કરી કે જેથી મુકત બનીને જીવનના અશ્વ પર ખેલવાની મઝા ચાખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com