Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 86
________________ સ્વ. વા. મા. શાહ કૃત પુસ્તકા જે શબ્દ, વ્યાખ્યા, સૂત્ર, પુસ્તક, સલાહ ‘આપણને’ ઉપયાગમાં ન આવે, આપણા ભાનને જનનેન્દ્રિચી અને ઉદરથી ઉપાડીને હૃદયે કે ગળે કે તાળવે ખેચી ન જાય વિકાસક્રમ કે પ્રગતિમાં ન મૂકે તે દરેક શબ્દ, વ્યાખ્યા, સૂત્ર, પુસ્તક, સલાહને ભલા થઈ અભરાઇ પર જ રહેવા દેજો. માથા ઉપર હેંડાવી નાહક ભારે ન મરતા. — . અંદરની ′ ભૂખ ’વગર મિષ્ટાન પણ તનદુરસ્તીને હાનિકારક થઇ પડે, અંદરની ગરજ વગરનું વાચન-લેખન કલેશકારી થઇ પડે, બહારની ક્ષણિક ચળ ભાગે એ ઝૂંદી વાત છે. પ્રત્યેક ગરજ હૃદયાકાશમાં બળતી જ્વાળા હાય. મગજની કલ્પના માત્ર નહિ, બુદ્ધિની પસંદગી નહિ, શબ્દાડખર નહિ. અને દરેક ગરજ જુલમી હેાય : પેાતાની દરેક પ્રકારની ‘મિલ્કત’ના ભાગે તે પેાતાની તૃપ્તિ ઈચ્છે ! વા. મા. શાહ. " વા. મા. શા. ' પ બ્લિ શીં ગ હા ઉ સ સા રં ગ પુ ર–મુ ખા રા ની પા ળ-અમદાવા દે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102