Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 85
________________ ૮૦ આર્યધર્મ : લેખક, વા. મે. શાહ શકે. ખચ્ચર પર લધાયેલા ગાડાંની પેઠે જીદગીને મરતાંરોતાં ખેંચ્યા કરવામાં શું મઝા છે? મુક્ત આર્યો, અને મુકત આર્યાએ આર્યાવર્તને રમતાં-ખેલતાં મુક્ત કરશે,-ના મનુષ્યજાતિને મુક્ત કરશે. હમે મુક્ત થવાના પરિશ્રમ પેજનાપૂર્વક અને ઉત્સાહપૂર્વક કરવા છતાં આ જીદગીમાં મુકિત મેળવી શકે તે પણ એ પ્રયતથી મુકિતને નજીક તે લાવી જ શકે અને હમારી પ્રજા મુકિતને એથી ય વધુ નજીક લાવી શકે, અને હેની પ્રજા મુક્તિ પર સવાર થઈ શકે. એ સિંહણ પર સવાર થવાની તાલાવેલીવાળી પ્રજાને જન્માવે તે ય હમારી મુક્તિ જ સમજજે, હમારી તે પ્રજાની મુક્તિ એ હમારી નવા જન્મની મુક્તિ છે–હમારી બીજી કે બારમી આવૃત્તિની મુક્તિ છે. ગુલામ દેશ ગુલામ માટે જ રહેવા દે............. x x x x x x – સમાસ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102