Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 83
________________ मुक्ति દાન, શીલ, તપ અને ભાવના : એ ચારનું યથાર્થ રીતે સેવન કરવું એ જ મુક્તિ. જો દાન, શીલ, તપ અને ભાવનાથી આ જીવનમાં મુકિત ન મળે અગર મુક્તિની નજીકમાં ન અવાય તા હુમજો કે ત્હમે દાન, શીલ, સંપ, ભાવના વાજબી રીતે સેવ્યાં નથી. મુક્તિ કેાની ? હંમે જ કહેા છે કે મ્હારે મુક્તિ જોઇએ છે. એટલે મુક્તિ ત્હમારા ‘હું’ ની હમે માંગેા છે. એ હું જ પેાતાને સુખી અને દુઃખી માને છે, એ જ પેાતાને અદ્ધ અને મુક્ત માને છે; તેા મુક્તિ પણ એને જ જોઈએ. ખાહ્ય જગમાં વ્યકિત માત્રને કાનૂનનું બંધન છે જ, પણ વ્યકિત રાજા અને તા રાજાને કાનૂનનું બંધન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102