SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ भावना શુદ્ધ બુદ્ધિથી કાઇ એક ખ્યાલ પર મનન કરવું એ ભાવના. એવી ભાવના કરી કે— ઘર એ હું નથી, મ્હારા શરીરને રહેવાનું સ્થાન છે. વસ્ત્ર એ હું નથી, મ્હારા શરીરને ટાઢ—તડકાથી અચાવવાની ચીજ છે. ધન–મિલ્કત એ હું નથી, પણ મ્હારા જરૂરીઆતા પૂરવાનાં સાધન છે. મ્હારા શરીરની શરીર એ હું નથી, હું જેમાં વસુ છું એ ઘર છે. –કર્મેન્દ્રિયા એ હું નથી, પણુ............ –જ્ઞાનેન્દ્રિયા એ હું નથી, પણ........... “અત:કરણ એ હું નથી ઃ મ્હારી ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિના સ્ટોરરૂમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034749
Book TitleArya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1935
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy