________________
આર્યધર્મ : લેખક, વા. મે. શાહ -હું આ સઘળાનો સ્વામી છું અથવા ઉપયોગ કરનાર છું.
–જેટલા પ્રમાણમાં હું તે સર્વને વિવેકપૂર્વક ઉપયોગ કરું તેટલા પ્રમાણમાં હારી શક્તિઓ ખિલે છે.
જેટલા પ્રમાણમાં હું તે સર્વને દુરૂપયેાગ કરૂં...
–શકિતઓ વધતી વધતી અમર્યાદ શક્તિ અને એટલે હું જ પરમાત્મારૂપ બનું.
–હું પરમાત્માનું કિરણ છું અને પરમાત્મામાં જ મ્હારું સ્થાન છે.
–જેમ હું પરમાત્માનું એક કિરણ છું તેમ સઘળા જી પરમાત્માનાં કિરણે છે.
–સર્વ મનુષ્યો પરમાત્માનાં કિરણ છે. -મ્હારે દેશ પરમાત્માનું કિરણ છે. -મ્હારું કુટુમ્બ પરમાત્માનું કિરણ છે.
–હારા શત્રુ તરીકે વર્તનાર પણ પરમાત્માનું જ કિર છે.
-જે પરમાત્મા સાથે સંબંધ તેડી બેઠા છે તેઓ હારી દયાને પાત્ર છે.
પિતાને વિકાસ પ્રતિદિન થાય છે કે કેહવાટ કે પતન થાય છે તેની વિચારણા માટે દર મહિને એક રાત્રી વિચાર કરે–જાગરણ કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com