________________
૭૪
આર્યધર્મ : લેખક, વા. મ. શાહ, છેડતું નથી, પણ જ્યાં જ્યાં નકામે કચરે હય, જ્યાં
જ્યાં નકામી મિતરૂપ જે હય, જ્યાં જ્યાં નકામી કે હાનીકારક ટેવરૂપ આડખીલ હોય ત્યાં ત્યાં પહોંચી જઈ એને બાળી સફાચટ કરે ત્યારે જ હેની શાન્તિ થાય છે. સઘળા કચરાને બાળી તપ શાન્ત થાય છે, અદ્રશ્ય થાય છે અને પછી એ મનુષ્યમાં અપૂર્વ શાન્તિ પ્રકટે છે. તપ એ શાન્તિને છીદાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com