________________
=
=
૭
મન અને બુદ્ધિઃ બનેને ચૂપ કરીને-શરીર તેમ જ મનથી અક્રિય બનવું–એ સૌથી હોટે તપ છે. જેમાંથી ખર્ચાઈ ગયેલી શક્તિઓ પાછી આવે છે.
ન્હાના-મ્હોટા બધા તપ આ જીવનમાં જ લાભકારક છે અને તેથી તપ વગરનું જીવન મિથ્યા જીવન છે.
તાત્કાલિક અગવડ, થોડું નુકસાન, શ્રમ, સહી લેવાની કાયરતા એ જ તપ કરતાં અટકાવે છે, અને મનુષ્યને વધુને વધુ કાયર બનાવે છે, કે જે કાયરતા દંભને જન્મ આપે છે અને દંભ પિતાના આખા જીવનને વિકૃત કરવા ઉપરાંત હજારેના જીવનને નુકસાન કરે છે.
લેક જેને આત્મગ કહે છે હેના સિવાય ત૫ થઈ શકે જ નહિ. અને આત્મગ ખરેખર શું છે ? આત્માને ખરેખરી રીતે ભોગવવા ખાતર આત્મા નહિ એવી ચીજોને ભેગ ઉલાસપૂર્વક આપવો તે.
આંધળી કરીને કોઈના કહાથી અપાતા ભેગ એ બેગ નથી : એ તે અશક્તિને નાચ છે. શક્તિના નાચ રૂપ ભેગ તે છે કે જે આશયપૂર્વક, વિવેકપૂર્વક અંત:કરણમાંથી પ્રકટતો હોય, અતઃકરણની વાળા રૂપ હેય. સઘળે વિકાસ લેગ અથવા તપ નામના યજ્ઞકુંડદ્વારા જ થાય છે.
અગ્નિ જેમ એકે દિશા કે એકે ખૂણાને છેડતી નથી તેમ તપ મનુષ્યના જીવનની એકે દિશા કે ખૂણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com